શોધખોળ કરો

Omicron Variant: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને વધારી ચિંતા, જાણો શું છે તેના લક્ષણો અને કેવી રીતે થાય છે ટેસ્ટ

ઓમિક્રોન વેરિઅન્ટના પહેલા કેસની પુષ્ટિ 24 નવેમ્બરે થઈ હતી.

Omicron Variant Symptoms And Test: કોરોના વાયરસના નવા પ્રકારોના આગમનને કારણે વિશ્વના તમામ દેશો એલર્ટ થઈ ગયા છે. નવા વેરિઅન્ટ્સ સામે આવ્યા બાદ ફરી એકવાર આખી દુનિયામાં હલચલ મચી ગઈ છે. ઓમિક્રોન નામનું નવું વેરિઅન્ટ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું હતું. ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ચિંતા વ્યક્ત કરી છે. નવા વેરિઅન્ટ આવ્યા બાદ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશો દક્ષિણ આફ્રિકાથી આવતા મુસાફરોને લઈને સાવધાન થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાની મુસાફરી કરીને પાછા ફરતા મુસાફરોને એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં એક જ પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે કે ઓમિક્રોન વેરિઅન્ટના લક્ષણો શું છે?

લક્ષણ શું છે?

દક્ષિણ આફ્રિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેબલ ડિસીઝ (NICD) દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ઓમિક્રોન વેરિઅન્ટ વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરે છે, તો કોઈ ખાસ લક્ષણો જોવા નથી મળી રહ્યા. NICD અનુસાર એવું પણ કહેવામાં આવ્યું છે કે ડેલ્ટાની જેમ, ઓમિક્રોનથી સંક્રમિત કેટલાક લોકો પણ એસિમ્પટમેટિક હતા. આવી સ્થિતિમાં NICD એ સ્વીકાર્યું કે ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિમાં કોઈ અલગ લક્ષણો જોવા મળ્યા નથી.

કેવી રીતે ટેસ્ટ કરશો

વાયરસની તપાસને લઈને WHOએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે હાલમાં SARS-CoV-2 PCR આ પ્રકારને પકડવામાં સક્ષમ છે. નવા વેરિઅન્ટને જોતા ભારતની સાથે અન્ય ઘણા દેશો પણ એલર્ટ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાથી આવનારા પ્રવાસીઓએ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે અને ટેસ્ટ કરાવવો પડશે.

પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો

જણાવી દઈએ કે ઓમિક્રોન વેરિઅન્ટના પહેલા કેસની પુષ્ટિ 24 નવેમ્બરે થઈ હતી. આ વાયરસના પ્રથમ દર્દીની ઓળખ દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. ઘણા દેશો ઓમિક્રોનના ફેલાવાને રોકવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છે. આ ક્રમમાં, દક્ષિણ આફ્રિકાના દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget