શોધખોળ કરો

જો આવી ભૂલ કરશો તો PM આવાસ યોજના અંતર્ગત લોનમાં છૂટનો નહીં મળે લાભ, જાણો શું છે નિયમ

જો તમારી પાસે પહેલાથી ઘર હોય પરંતુ તમારા નામે ન હોય તો નવા મકાનની ખરીદી પર પીએમ આવાસ યોજના અંતર્ગત લોનમાં સબ્સિડી મેળવી શકો છે.

નવી દિલ્હીઃ અનેક લોકો ઘરના ઘરનું સપનું જોતા હોય છે. આવા લોકો માટે પીએમ આવાસ યોજના અંતર્ગત મળતી સબ્સિડી આશીર્વાદ રૂપ સાબિત થયા છે. પરંતુ જે લોકો પ્રથમ વખત જ ઘરનું ઘર ખરીદતા હોય તેમને જ આ લાભ મળે છે. એક નાની ભૂલ કરવાથી પણ ઘણા કેસમાં લોનમાં છૂટ નથી મળતી. જો તમે ઘરની લોક ચૂકવ્યા બાદ આ છૂટ લેવા ઈચ્છતા હો તો લાભ નહીં મળે. જો તમારી પાસે પહેલાથી ઘર હોય પરંતુ તમારા નામે ન હોય તો નવા મકાનની ખરીદી પર પીએમ આવાસ યોજના અંતર્ગત લોનમાં સબ્સિડી મેળવી શકો છે. જો મકાન તમારા માતા-પિતાના નામ પર હોય અને તમારા લગ્ન થઈ ગયા હોય તો પણ નવા ઘરની ખરીદી પર છૂટ મેળવી શકો છે. આ સ્કીમ અંતર્ગત પરિવારની પરિભાષામાં પતિ-પત્ની અને અપરણિત બાળકોને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જો તમને પહેલાથી કોઈ સરકારી આવાસ યોજનાનો લાભ લીધો હોય તો છૂટને પાત્ર નહીં માનવામાં આવે. યોજનાનો કોઈ બીજી વખત લાભ ન લઈ શકે તે હેતુથી સરકારે લોન માટે અરજી કરવા દરમિયાન પરિવારના સભ્યોના આધાર નંબર ફરજિયાત કર્યા છે. કેવી રીતે થશે છૂટની ગણતરીઃ ધારોકે તમે MIG-II સ્લેબમાં છો અને 60 લાખ રૂપિયાની કિંમતનું ઘર ખરીદ્યું ચે. આ માટે તમારે 20 ટકા એટલે કે 12 લાખ રૂપિયાનું ડાઉનપેમેન્ટ કર્યુ છે તો તમારી કુલ લોન 48 લાખ રૂપિયા થશે. તેમાંથી 12 લાખ રૂપિયા સુધીની લોન પર 3 ટકા છૂટ મળશે. આ રીતે તમારે 36 લાખની લોન પર પૂરું વ્યાજ આપવું પડશે અને 12 લાખ રૂપિયામાં 3 ટકાની છૂટ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget