શોધખોળ કરો

One Year of Lockdown: આજથી એક વર્ષ પહેલા લદાયુ હતું પ્રથમ લોકડાઉન, જાણો આજે કેવી છે સ્થિતિ

કોરોના વાયરસના પ્રકોપથી ભરતને બચાવવા પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું અને જનતાને 22 માર્ચે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યૂનું પાલન કરવા અપીલ કરી હતી. દેશના પીએમની આ વાત લોકોએ માની હતી અને બંધ રાખી સહકાર આપ્યો હતો. જે બાદ 24 માર્ચથી લોકડાઉન લાદવામાં આવ્યા હતું.

One Year of Lockdown: દેશને જીવલેણ કોરોના વાયરસના પ્રકોપથી બચાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી એક વર્ષ પહલા રાત્રે 8 વાગે દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. તે સમયે દેશમાં કોરોનાના કહેરથી બધુ બંધ થઈ ગયું હતું. રેલ, વિમાન, કારખાના, દુકાનો, કંપનીઓ સહિત તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી અને લોકો ઘરમાં કેદ થયા હતા. ધમધમતું ભારત થોડા દિવસો માટે પૂરી રીતે ઠપ થઈ ગયું હતું.

22 માર્ચે લગાવ્યો હતો જનતા કર્ફ્યૂ

આ પહેલા કોરોના વાયરસના પ્રકોપથી ભરતને બચાવવા પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું અને જનતાને 22 માર્ચે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યૂનું પાલન કરવા અપીલ કરી હતી. દેશના પીએમની આ વાત લોકોએ માની હતી અને બંધ રાખી સહકાર આપ્યો હતો.

ભારતમાં ક્યારે આવ્યો હતો કોરોનાનો પ્રથમ કેસ

ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ 30 જાન્યુઆરી,2020ના રોજ આવ્યો હતો. કેરળમાં ચીનના વુહાનથી આવેલી એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ દેશમાં દરરોજ કેસ વધવા લાગ્યા હતા. કોરોના વાયરસને લોકોની જીવનશૈલીમાં બદલાવ લાવ્યો છે.

એક વર્ષ પછી શું છે સ્થિતિ

એક વર્ષ બાદ ભલે દેશ લોકડાઉનથી મુક્ત થઈ ગયો હોય પણ હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી. ચાલુ મહિનાની શરૂઆતથી ફરી દેશમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. હાલ દેશમાં સંક્રમણની બીજી લહેર છે અને તે ખતરનાક છે.

Surat Coronavirus Update: સુરત કોર્પોરેશનની અનોખી પહેલ, પોઝિટિવ કેસ આવેલી સોસાયટીમાંથી સભ્ય બહાર નીકળશે તો ચેરમેન-સેક્રેટરીને થશે દંડ

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના તાંડવ વચ્ચે ક્યા જિલ્લાાં ન નોંધાયો એક પણ કેસ, આ જિલ્લામાં માત્ર એક જ કેસ

Gujarat Corona Cases: ગુજરાતમાં નોંધાતા કુલ કેસના 50 ટકા જેટલા કેસ આ બે શહેરોમાં જ, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?

ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા

Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી

Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ

Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

Embed widget