શોધખોળ કરો

વિંગ કમાન્ડર અભિનંદનને પકડનારા પાકિસ્તાની સૈનિકને ભારતીય સેનાએ કર્યો ઠાર, જાણો વિગત

વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની ધરપકડ કરનારા પાકિસ્તાની સેનાના કમાંડોને ભારતીય સુરક્ષા દળોએ ઠાર કર્યો છે. એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા સીઝફાયર ઉલ્લંઘનનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

નવી દિલ્હીઃ વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની ધરપકડ કરનારા પાકિસ્તાની સેનાના કમાંડોને ભારતીય સુરક્ષા દળોએ ઠાર કર્યો છે. એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા સીઝફાયર ઉલ્લંઘનનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં પાકિસ્તાની કમાન્ડોનું મોત થયું હતું. રિપોર્ટ્સ મુજબ પાક. સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપમાં સામેલ સુબેદાર અહમદ ખાને અભિનંદનની ધરપકડ કર્યા બાદ તેને ત્રાસ પણ આપ્યો હતો. અહેવાલ મુજબ, સુબેદાર અહમદ ખાનની એલઓસીના નકિયાલ સેકટરમાં 17 ઓગસ્ટના રોજ ફાયરિંગમાં મોત થયું હતું. અહમદ ખાન ભારતમાં ઘૂસણખોરી કરાવવાની કોશિશમાં હતો, આ દરમિયાન ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરતાં તેને ઠાર કર્યો હતો. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પુલવામા એટેક બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી હતી. જે બાદ પાકિસ્તાનના વિમાનોએ ભારતીય સેનામાં ઘૂસવાની હિંમત કરી હતી, જેને ઉભી પૂંછડીએ ભગાડતી વખતે અભિનંદનનું વિમાન પીએકમાં તૂટી પડ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાની સૈનિકોએ તેને પકડી લીધો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે, અહમદ ખાન નૈશેરા, સુંદરબની અને પલ્લનવાલા સેક્ટરમાંથી આતંકીઓની ઘૂસણખોરી કરાવતો હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકીને ભારતીય સરહદમાં પ્રવેશ કરાવીને ખાન અને તેના સાથી કાશ્મરમાં આતંકવાદને જીવંત રાખવાનો પ્રયાસ કરતા હતા. રાજસ્થાનમાં ફરી સામે આવી ગેહલોત-પાયલટના સંબંધોની કડવાશ, સચિને સ્ટેજ પરથી જ માર્યો ટોણો રિષભ પંત બાદ હવે હાર્દિક પંડ્યા પણ બન્યો બેબીસીટર, જુઓ વીડિયો નીતિન પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓને શું આપી ખુલ્લી ચીમકી, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Embed widget