શોધખોળ કરો

પાકિસ્તાનની ફરી અવળચંડાઈ, કોરોના વાયરસ પર SAARC દેશોની બેઠકમાં આલાપ્યો કાશ્મીર રાગ

કિસ્તાની સ્વાસ્થ મંત્રીએ આગળ એમ પણ કહ્યુ કે COVID-19સૌથી ખતરનાર મહામારી બની ચૂક્યુ છે. કોરોના વાયરસના 1,55,000 કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે 5833 લોકો મોતને ભેટી ચૂક્યા છે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસનો સામનો કરવા માટે સાર્ક દેશોને એકજૂથ કરવામાં લાગ્યા છે, ત્યારે પાકિસ્તાન આ ખતરનાક વાયરસ સામેની લડાઇમાં સહયોગ કરવાના બદલે પોતાના બદઇરાદા પાર પાડવામાં લાગ્યું છે. રવિવારે પીએમ મોદી અને સાર્ક દેશોની સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાને કાશ્મીર બોમ્બ ફોડી નાંખ્યો છે. જો કે તેમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પોતે સામેલ ન થયા, પરંતુ તેમના સ્થાને પાકિસ્તાનના સ્વાસ્થ્ય પ્રધાન જફર મિર્ઝાએ વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. વીડિયો કોન્ફરન્સ દરમિયાન મિર્જીએ કાશ્મીર મુદ્દો ઉઠાવતા કહ્યુ રે કોરોના વાયરસના ખતરા સામે લડવા માટે જમ્મુ-કાશ્મીરમાં લાદેલા પ્રતિબંધો હટાવી લેવા જોઇએ. તેમના મુજબ રાજ્યમાં કોરોના વાયરસના કેસો બન્યા છે. જોકે પાકિસ્તાની સ્વાસ્થ મંત્રીએ આગળ એમ પણ કહ્યુ કે COVID-19સૌથી ખતરનાર મહામારી બની ચૂક્યુ છે. કોરોના વાયરસના 1,55,000 કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે 5833 લોકો મોતને ભેટી ચૂક્યા છે. 138 દેશોમાં ફેલાયો છે આથી આપણે દરેક સ્થિતિમાં તેની સામે લડવા માટે તૈયારી કરવી પડશે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SAARC દેશોને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરતા COVID-19 ઇમરજન્સી ફંડ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે માટે ભારત તરફથી એક કરોડ અમેરિકન ડોલર આપવાની જાહેરાત પણ કરી હતી. આ રૂપિયાનો સાર્ક દેશોના સભ્યો જ્યારે જરૂર જણાય ત્યારે ઉપયોગ કરી શકશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'

Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન

બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા

અકસ્માત નહીં, મર્ડર! ACP પોતે ફરિયાદી બન્યા, શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે ગુનો દાખલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારૂ મુદ્દે ઘર્ષણ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયાઓનું પાંજરું !
Hun To Bolish : હું તો બોલીશ : સમાજની શક્તિ, લાવશે નવી ક્રાંતિ !
Alpesh Thakor : ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર કરશે શક્તિ પ્રદર્શન, ક્ષત્રિય ઠાકોર સેનાનું મહાસંમેલન
Ambalal Patel Forecast : ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડી! અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
અકસ્માત નહીં, મર્ડર! ACP પોતે ફરિયાદી બન્યા, શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે ગુનો દાખલ
અકસ્માત નહીં, મર્ડર! ACP પોતે ફરિયાદી બન્યા, શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે ગુનો દાખલ
IND vs PAK: 'ઓપરેશન સિંદૂર' બાદ તણાવ! શું હવે ભારત-પાકિસ્તાન મેચ રમાશે? રાજીવ શુક્લાએ કરી મોટી સ્પષ્ટતા

શાહરૂખ ખાનની સૌથી ચર્ચિત ફિલ્મ
શાહરૂખ ખાનની સૌથી ચર્ચિત ફિલ્મ "King" ની રિલીઝ ડેટ જાહેર, ફેન્સમાં ખુશીની લહેર
Gujarat Weather: 27 જાન્યુઆરીથી હવામાન બગડશે! ઠંડી બાદ હવે માવઠાનો માર ? અંબાલાલ પટેલની મોટી આગાહી

સ્ત્રીઓમાં થાઇરોઇડ કેન્સરનું જોખમ ત્રણ ગણું વધારે કેમ? જાણો તેના લક્ષણો, કારણો અને ઈલાજ

Embed widget