શોધખોળ કરો
Advertisement
મોંઘવારીમાં થોડી રાહત: પેટ્રોલ 89 પૈસા અને ડિઝલ 49 પૈસા થયુ સસ્તુ
નવી દિલ્લી: પેટ્રોલના ભાવ 89 પૈસા અને ડિઝલના ભાવમાં 49 પૈસાનો ઘટાડો થયો છે. આ ઘટેલી કિંમતોનો અમલ ગુરૂવાર રાતથી શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાઓ પછી પેટ્રોલની કિંમતમાં ઘટાડો થયો છે.
આ પહેલા 15 જૂનના રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો હતો. 15 જૂને પેટ્રોલમાં 5 પૈસા અને ડિઝલમાં 1.26 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement