શોધખોળ કરો

Scam Alert: પોસ્ટ ઓફિસના નામ પર થઇ રહી છે છેતરપિંડી, સરકારે લોકોને કર્યા એલર્ટ

PIB Fact Check: સામાન્ય લોકો સાથે થઇ રહેલી ઓનલાઈન છેતરપિંડીથી સરકાર ચિંતિત છે. આવા કૌભાંડોમાં નાણાં ગુમાવનારા સામાન્ય લોકોને મદદ કરવા સરકાર સતત એલર્ટ જાહેર કરે છે.

PIB Fact Check: સામાન્ય લોકો સાથે થઇ રહેલી ઓનલાઈન છેતરપિંડીથી સરકાર ચિંતિત છે. આવા કૌભાંડોમાં નાણાં ગુમાવનારા સામાન્ય લોકોને મદદ કરવા સરકાર સતત એલર્ટ જાહેર કરે છે. તાજેતરમાં આવી જ એક ચેતવણીમાં સરકારે લોકોને પોસ્ટ ઓફિસના નામે કરવામાં આવતી છેતરપિંડીથી બચાવવાનો પ્રયાસ કર્યો છે.

PIB ફેક્ટ ચેકમાં ખુલાસો થયો છે

PIB ફેક્ટ ચેકે ખુલાસો કર્યો હતો કે ઈન્ડિયા પોસ્ટના નામે લોકોને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે અને તેમને તેમના એડ્રેસ અપડેટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. એસએમએસ દ્વારા મોકલવામાં આવતા મેસેજમાં લોકોને થોડા દિવસોનો સમય આપવામાં આવી રહ્યો છે અને તેમને કહેવામાં આવી રહ્યું છે કે જો તેઓ આપેલા સમયની અંદર તેમનું એડ્રેસ અપડેટ નહીં કરે તો તેમનું આગામી પેકેજ રિટર્ન કરવામાં આવી શકે છે.

ગુનેગારો આ રીતે છેતરે છે

આવા મેસેજમાં છેતરપિંડી કરનારાઓ દાવો કરે છે કે સંબંધિત યુઝર્સનું એક પેકેજ આવી રહ્યું છે, જો એડ્રેસ અપડેટ કરવામાં નહીં આવે તો તે પરત કરવામાં આવશે. એડ્રેસ અપડેટ ન થવાના કારણે ઉપરોક્ત પેકેજ આપવામાં આવી રહ્યું નથી અને વારંવાર રિટર્ન કરવામાં આવી રહ્યું છે. એસએમએસ દ્વારા એક લિંક પણ મોકલવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે લિંકની મદદથી યુઝર્સ ઘરે બેઠા તરત જ તેમના સરનામાંને અપડેટ કરી શકે છે અને એડ્રેસ અપડેટ થયાના 24 કલાકની અંદર તેમને પેકેજની ડિલિવરી મળી જશે.

ખોટો સાબિત થઇ રહ્યો છે આ દાવાઓ

જો કે, આવું થતું નથી કારણ કે વાસ્તવમાં દાવા પ્રમાણે કોઈ પેકેજ આવ્યું નથી. સામાન્ય લોકો મેસેજનો શિકાર બને છે અને એડ્રેસ અપડેટ કરવા માટે લિંક ઓપન કરે છે. સંબંધિત લિંક એક શંકાસ્પદ વેબસાઇટની છે, જ્યાં વિગતો દાખલ કર્યા પછી લોકો છેતરપિંડીનો શિકાર બને છે અને તેમની મહેનતથી કમાયેલા પૈસા અને બચત ગુમાવે છે.

ભૂલથી પણ આવું ન કરો

PIB ફેક્ટ ચેક કહે છે કે આવા મેસેજ ફેક છે. ઈન્ડિયા પોસ્ટ કે પોસ્ટ ઓફિસ દ્વારા આવા મેસેજ લોકોને ક્યારેય મોકલવામાં આવતા નથી. ઈન્ડિયા પોસ્ટ ક્યારેય SMS મોકલીને સરનામું અપડેટ કરવાનું કહેતું નથી. જો તમને પણ આવો મેસેજ મળે તો તેને નજરઅંદાજ કરો અને ભૂલથી પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ

Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ

‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડMansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ

2 રૂપિયા વાળા શેરની કિંમત થઇ ગઇ 1400 ને પાર, 5 વર્ષમાં આપ્યું 63 હજાર ટકાથી વધુ રિટર્ન

Embed widget