શોધખોળ કરો

નવા વર્ષ 2021માં પ્રથમ વખત PM મોદી કરી રહ્યા છે ‘મન કી બાત’,

મન કી બાત કાર્યક્રમમં પીએમ મોદીએ જણાવ્યું કે, આ વર્ષે ક્રિકેટ પીચથી ખૂબ જ સારા સમાચાર મળ્યાં, આપણી ક્રિકેટ ટીમે શરૂઆતની મુશ્કેલી બાદ શાનદાર વાપસી કરી...

પીએમ મોદી આજે 11 વાગે રેડિયો પર મન કી બાત કાર્યક્રમના માધ્યમથી કેટલાક મુદ્દા પર તેમના વિચાપ રજૂ  કરી.  વર્ષ 2021નો મન કી બાતનો આ પહેલો એપિસોડ છે,  પીએમ મોદી આજે મન કી બાતમાં  ખેડૂત આંદોલન અને ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા વિશે વાત કરતા તિરંગાનું અપમાન દેશનું અપમાન ગણાવ્યું અને ઘટના વિશે દુ:ખ વ્યક્ત કર્યું . મન કી બાતના કાર્યક્રમ પહેલા પીએમ મોદીએ સર્વદળીય બેઠક બોલાવી હતી. બેઠકમાં ખેડૂત આંદોલન મુદ્દે ચર્ચા થઇ હતી. બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ખેડૂતો માટે સરકાર સાથે વાતચીતનો રસ્તો ખુલ્લો છે. પીએમ મોદી મન કી બાતમાં આજે નવા કૃષિ કાયદા અને ખેડૂતના રોષ મુદ્દે વાત કરી શકે છે. ઉપરાંત મન કી બાતમાં  પીએમ મોદીએ પદ્મ એવોર્ડ મેળવાનાર મહાનુંભાવો વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અલગ અલગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીર લોકોની પસંદગી કરાઇ છે.  તેમણે જણાવ્યું હતું કે, જેમના પ્રયાસથી કોઇની જિંદગીમાં બદલાવ આવ્યો છે. તેવા મહાનુભાવો આ એવોર્ડના હકદાર છે.

ટોપ સ્ટોરી

ભાગેડુ લલિત મોદીને બ્રિટને આપી નાગરિકતા, બોલ્યા, આ છે મારું નવું ઘર

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે થશે ફાઇનલ ? એસ.જયશકંરે આપ્યુ મોટુ અપડેટ

BJP સાંસદ કંગના રનૌત સામે શિમલામાં FIR, સોનિયા ગાંધી પર કરી હતી ટિપ્પણી

USમાં સર્જાયેલ ફ્લાઇટસ વિક્ષેપની ભારત હવાઇ વ્યવહાર પર અસર, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો, પક્ષપલટાની અટકળો પર આપ્યો જવાબ

U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ

Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન

તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત

U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું

બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
ભાગેડુ લલિત મોદીને બ્રિટને આપી નાગરિકતા, બોલ્યા, આ છે મારું નવું ઘર
ભાગેડુ લલિત મોદીને બ્રિટને આપી નાગરિકતા, બોલ્યા, આ છે મારું નવું ઘર
હોર્મુઝમાં અમેરિકાની ‘ઘેરાબંધી’, F-16 ફાઇટર જેટ તૈનાત, ઈરાનને સીધો પડકાર

Embed widget