શોધખોળ કરો

PM Modi Mann Ki Baat LIVE Update: આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે, 15 ઓગસ્ટ સુધી તમારા DP પર તિરંગો લગાવો

Mann Ki Baat: પ્રસાર ભારતી આ કાર્યક્રમને તેના AIR નેટવર્ક પર 23 ભાષાઓ અને 29 બોલીઓમાં પ્રસારિત કરે છે.

Key Events
PM Modi Mann ki baat live blog updates news PM Modi Mann Ki Baat LIVE Update: આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે, 15 ઓગસ્ટ સુધી તમારા DP પર તિરંગો લગાવો
ફાઈલ તસવીર

Background

PM Modi Mann Ki Baat:  PM મોદી મહિનાના છેલ્લા રવિવારે ફરી એકવાર 'મન કી બાત' કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે તેમના માસિક રેડિયો કાર્યક્રમ "મન કી બાત" દ્વારા તમામ દેશવાસીઓને સંબોધન કર્યું. દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો અને ડીડી ચેનલો પર પ્રસારિત થનારા કાર્યક્રમ 'મન કી બાત'નો આ 91મો એપિસોડ છે. આ કાર્યક્રમમાં પીએમ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરે છે.

23 ભાષાઓમાં પ્રસારણ

પ્રસાર ભારતી આ કાર્યક્રમને તેના AIR નેટવર્ક પર 23 ભાષાઓ અને 29 બોલીઓમાં પ્રસારિત કરે છે. આ ઉપરાંત પ્રસાર ભારતી તેની વિવિધ ડીડી ચેનલો પર હિન્દી અને અન્ય ભાષાઓમાં કાર્યક્રમના વિઝ્યુઅલ વર્ઝનનું પ્રસારણ પણ કરે છે. દર મહિને યોજાનારા આ કાર્યક્રમ માટે ભાજપ પણ ખાસ તૈયારીઓ કરે છે. આ માટે શહેરો અને ગામડાઓમાં રેડિયો લગાવવામાં આવે છે અને પીએમની ‘મન કી બાત’ લોકોને એકસાથે સાંભળવામાં આવે છે.

12:15 PM (IST)  •  31 Jul 2022

ચેસ ઓલિમ્પિયાડની યજમાની કરવી ભારત માટે સન્માનની વાત

ચેન્નાઈમાં 44મી ચેસ ઓલિમ્પિયાડની યજમાની કરવી એ ભારત માટે પણ એક મહાન સન્માનની વાત છે. આ ટુર્નામેન્ટ 28મી જુલાઈએ જ શરૂ થઈ છે અને મને તેના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનો લહાવો મળ્યો. થોડા દિવસો પહેલા, ધોરણ 10 અને 12 નું પરિણામ પણ દેશભરમાં જાહેર કરવામાં આવ્યું છે, હું તે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું જેમણે તેમની મહેનત અને સમર્પણથી સફળતા પ્રાપ્ત કરી છે.

11:33 AM (IST)  •  31 Jul 2022

રમતવીરોએ દેશનું નામ રોશન કર્યુ

યુવાનોએ દરેક ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવી રહ્યા છે. સિંધુ, ચોપડા સહિત અનેક રમતવીરોએ દેશનું નામ રોશન કર્યુ છે. ખેલાડીઓ માટે જુલાઈ એક્શનથી ભરપૂર છે. તમામ ખેલાડીઓને હાર્દિક શુભકામના.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે

Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર

Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો

ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો

Embed widget