શોધખોળ કરો
Advertisement
સાઉદી અરબ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારત પહોંચ્યા, એરપોર્ટ પર PM મોદીએ કર્યું સ્વાગત
નવી દિલ્હી: સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારત પહોંચ્યા છે. ક્રાઉન પ્રિન્સ મંગળવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. પીએમ મોદીએ સાઉદી અરબ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું એરપોર્ટ પર ગળે લગાવી સ્વાગત કર્યુ હતું.
આ મોહમ્મદ બિન સલમાનનો ભારતનો પ્રથમ પ્રવાસ છે. તમને જણાવી દઈએ કે, ભારત અને સાઉદી અરબ પોતાના રક્ષા સંબંધોને વધુ મજબૂત કરવાની દીશામાં જરૂરી પગલા ભરી શકે છે.#WATCH Prime Minister Narendra Modi receives Saudi Arabia Crown Prince Mohammed bin Salman upon his arrival in India. pic.twitter.com/huwzGrPhFG
— ANI (@ANI) February 19, 2019
સલમાનની યાત્રા પર સૂત્રોએ જણાવ્યું કે, સઉદી અરબ ભારતમાં મોટુ રોકાણ કરી શકે છે. ભારતની અર્થવ્યવસ્થા હાલમાં મજબૂત છે, અને તેનો વિકાસ દર 7 ટકા છે. ભારત સાઉદી અરબનો 8મો રણનૈતિક ભાગીદાર દેશ છે. સૂત્રોનું કહેવું છે કે, સલમાનની યાત્રા દરમ્યાન ભારત અને સઉદી અરબ 5 એમઓયૂ પર હસ્તાક્ષર કરી શકે છે.#WATCH Delhi: Visuals of Prime Minister Narendra Modi and Saudi Arabia Crown Prince Mohammed bin Salman upon the Saudi Crown Prince's arrival in India. pic.twitter.com/WXXcnH8jyC
— ANI (@ANI) February 19, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion