શોધખોળ કરો

માસ્ક વગર નજરે પડ્યા PM મોદી, આમ આદમી પાર્ટીએ વીડિયો શેર કરીને કર્યા ટ્રોલ, લોકોને આપ્યો આ સંદેશ

આપે કોરોના મહામારી મુદ્દે લોકોને ગંભીરતા દાખવવા અને વડાપ્રધાન મોદી જેવા નહીં બનવાની સલાહ આપતાં માસ્ક પહેરવા જણાવ્યું હતું. જોકે, મોદીએ કયા જાહેર સમારંભમાં માસ્ક નહોતો પહેર્યો તે જાણી શકાયું નથી.

નવી દિલ્હીઃ કોરોનાની શરૂઆતથી જ પ્રધાનમંત્રી મોદી સતત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવા લોકોને અપીલ કરી રહ્યાછે. આ ઉપરાંત તેઓ પણ મોટાભાગે માસ્કમાં દેખાય છે. પરંતુ આમ આદમી પાર્ટીએ ગુરૂવારે એક જાહેર સમારંભમાં માસ્ક નહીં પહેરવા બદલ ટ્વિટર પર વડાપ્રધાન મોદીને ટ્રોલ કર્યા હતા. આપે કોરોના મહામારી મુદ્દે લોકોને ગંભીરતા દાખવવા અને વડાપ્રધાન મોદી જેવા નહીં બનવાની સલાહ આપતાં માસ્ક પહેરવા જણાવ્યું હતું. જોકે, મોદીએ કયા જાહેર સમારંભમાં માસ્ક નહોતો પહેર્યો તે જાણી શકાયું નથી. આમ આદમી પાર્ટીએ ગુરૂવારે એક વીડિયો ટ્વિટ કર્યો હતો, જેમાં વડાપ્રધાન મોદી એક જાહેર કાર્યક્રમમાં માસ્ક પહેર્યા વિના ફરી રહ્યા હતા જ્યારે તેમના સુરક્ષા અને અન્ય અિધકારીઓએ માસ્ક પહેર્યા હતા. વડાપ્રધાન મોદીને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ વેચતા એક દુકાનદાર સાથે વાતચીત કરતા વીડિયો ક્લિપમાં દર્શાવાયા છે. જોકે, આ વીડિયો ક્યારે અને ક્યાં રેકોર્ડ કરાયો હતો તે સ્પષ્ટ નથી.  જોકે, આપે માસ્ક વિના ફરતા વડાપ્રધાન મોદીનો વીડિયો વાયરલ કરીને તેમને ટ્રોલ કરવાની સાથે લોકોને મોદી જેવા બેજવાબદાર નહીં બનવા સલાહ આપી હતી.
ટ્વિટર પર વડાપ્રધાન મોદીના ટેકેદારોએ આપ નેતાઓ પર વળતો હુમલો કરતાં આક્ષેપ કર્યો હતો કે તાજેતરના કેટલાક મહિનામાં આપના અનેક નેતાઓ અનેક જાહેર સમારંભમાં માસ્ક વિના ફરતા જોવા મળ્યા હતા. Corona Update: અમેરિકામાં સતત બીજા દિવસે ત્રણ હજાર મોતથી ફફડાટ, ડિસેમ્બરથી 13મી વખત નોંધાયા 2 લાખથી વધુ કેસ 2021માં શનિની ચાલમાં નહીં પડે કોઇ ફરક, સાડાસાતી અને ઢૈયા પર શું પડશે અસર, જાણો ગુજરાતને અડીને આવેલું આ હિલ સ્ટેશન થીજી ગયું, ઠેર ઠેર જામી ગયો બરફ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
Embed widget