શોધખોળ કરો

આજથી બે દિવસ પશ્ચિમ બંગાળના પ્રવાસ પર જશે પ્રધાનમંત્રી મોદી, જાણો સમગ્ર કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 3 વાગ્યે દિલ્હીથી કોલકાતા માટે નિકળશે અને સાંજે પાંચ વાગ્યે કોલકાતા એરપોર્ટ પહોંચશે.

કોલકાતા: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજથી પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસ પર જશે. આ દરમિયાન કોલકાતા બંદરગાહ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠના સમારોહમાં સામેલ થવા અને ઈમારત રાષ્ટ્રને સમર્પિત કરવાનો કાર્યક્રમ છે. પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર શનિવારે એટલે કે આજ પ્રધાનમંત્રી કોલકાતામાં ચાર ઈમારતોને રાષ્ટ્રને સમર્પિત કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઈમારતોમાં જૂની કરેંસી બિલ્ડિંગ, બેલ્વેદેરે હાઉસ, મેટકોફ હાઉસ અને વિક્ટોરિયા મેમોરિયલ હોલ સામેલ છે. સંસ્કૃતિ મંત્રાલયે તેની સજાવટનું કામ કર્યું છે. મંત્રાલય જુદાજુદા મેટ્રો શહેરોમાં આ પ્રકારની પ્રસિદ્ધ ઈમારતની આસપાસ સાંસ્કૃતિક સ્થળોનો વિકાસ કરી રહી છે. જે મુજબ, કોલકાતા, દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને વારાણસીમાં પરિયોજનાઓને લાવવામાં આવી છે. આજે રવિવારે પ્રધાનમંત્રી મોદી કોલકાતા પોર્ટ ટ્રસ્ટના કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ કોલકાતા પોર્ટ ટ્રસ્ટના વર્તમાન અને નિવૃત કર્મચારીઓને પેન્શન ફંડ માટે 501 કરોડ રૂપિયાનો ચેક પણ ભેંટ કરશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 3 વાગ્યે દિલ્હીથી કોલકાતા માટે નિકળશે અને સાંજે પાંચ વાગ્યે કોલકાતા એરપોર્ટ પહોંચશે. સાંજે 5.30થી 6.50 સુધી ઓલ્ડ કરેંસ બિલ્ડિંગમાં આયોજીત કાર્યક્રમાં હાજરી આપશે. સાજે 7થી 7.30 સુધી રવીન્દ્ર સેતુ હાવડા બ્રિજના લાઈટ અને સાઉન્ડ શોને લોન્ચ કરશે. સાજે 7.50 વાગ્યાથી બેલૂર મઠમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?

CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'

'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી

CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે

Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી
Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી
CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'
CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'
Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  

Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત

8th Pay Commission: ફક્ત એક નિર્ણય... અને 51,000 વધી જશે પગાર, શું સરકાર સ્વીકારશે માંગણી?

Embed widget