શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
PM Narendra Modi Bithday: મોદીનો આજે 70મો જન્મદિવસ, દેશભરમાં યોજાશે વિવિધ કાર્યક્રમો, શાહ-યોગીએ આપી શુભકામના
બીજેપીએ પ્રધાનમંત્રી મોદીના 70માં જન્મ દિવસ પર દરેક એકમને ઓછામાં ઓછા 70 જરૂરિયાત મંદોની સેવા કરવાનો નિર્દેશ આપ્યો છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મ દિવસ છે. 17 સપ્ટેમ્બર, 1950ના રોજ ગુજરાતના વડનગરમાં તેમનો જન્મ થયો હતો. ભાજપે મોદીના જન્મદિવસને સેવા સપ્તાહ કરીકે ઉજવવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય સ્તરથી લઈ, જિલ્લા અને તાલુકા સ્તર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીય યોગી આદિત્યનાથ દ્વારા તેમને શુભકામના પાઠવવામાં આવી છે.
બીજેપીએ પ્રધાનમંત્રી મોદીના 70માં જન્મ દિવસ પર દરેક એકમને ઓછામાં ઓછા 70 જરૂરિયાત મંદોની સેવા કરવાનો નિર્દેશ આપ્યો છે. દિવ્યાંગો માટે પણ શિબિરનું આયોજન કરીને જરૂરી ઉપકરણ અપાશે. દરેક જિલ્લામાં 70 સ્થાનો પર સ્વચ્છતા કાર્યક્રમ, ફળ વિતરણ, હોસ્પિટલોમાં દર્દીઓની મુલાકાત અને રક્તદાનના કાર્યક્રમ યોજાશે.
પીએમ મોદી તેમના જન્મ દિવસ પર નેશનલ અને ઈન્ટરનેશનલ કલાકારો તરફથી બપોરે 12 વાગે વર્ચુઅલ પ્રસ્તુતિ આપવામાં આવશે. બપોરે 12.30 કલાકે કેન્દ્રીય મંત્રીઓ વિવિધ સામાજિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion