શોધખોળ કરો

કોરોનાનો કહેર: PM મોદીએ કહ્યું- સંસદ સત્ર જલ્દી સમાપ્ત કરવાથી ખોટો મેસેજ જશે, નેતા પડકારોથી ભાગી શકે નહીં

PM મોદીએ કહ્યું, સત્ર જલ્દી સમાપ્ત કરવાથી દેશમાં ગભરાટનો માહોલ સર્જાશે. આ સમયે સત્ર જલ્દી ખતમ કરવાથી લોકોમાં ખોટો મેસેજ જશે. મોદીએ કહ્યું આજે જાગૃકતા અને સાવચેતીની જરૂર છે, ન કે ગભરાવાની.

નવી દિલ્હી: કોરોના વાયરસના પ્રકોપને કારણે સંસદમાં બજેટ સત્રને જલ્દી સમાપ્ત કરવાની માંગ ઉઠી રહી છે. કૉંગ્રેસ અને વિપક્ષ પાર્ટીઓ સિવાય એનડીએની સહયોગી પાર્ટીઓ પણ માંગ કરી રહી છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનાથી સહમત નથી. પીએમ મોદીએ મંગળવારે ભાજપના સંસદીય દળની બેઠકને સંબોધન કરતા કહ્યું કે, સત્ર જલ્દી સમાપ્ત કરવાથી દેશમાં ગભરાટનો માહોલ સર્જાશે. આ સમયે સત્ર જલ્દી ખતમ કરવાથી લોકોમાં ખોટો મેસેજ જશે. મોદીએ કહ્યું આજે જાગૃકતા અને સાવચેતીની જરૂર છે, ન કે ગભરાવાની. પીએમ મોદીએ સ્વીકાર્યું કે ભારત જેવા દેશ માટે કોરોનાનો પડકાર મોટો છે. કારણ કે સંસાધનો મામલે ભારતમાં સમસ્યાઓ છે, પરંતુ એવામાં જે સરકાર અને શાસનનું નેતૃત્વ કરે છે, તે પડકારોથી ભાગી શકે નહીં, પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે તમામ સાંસદ પોતાના ક્ષેત્રના લીડર છે અને તેમણે ઉદાહરણ પૂરુ પાડવું જોઈએ. તમામ સાંસદ 130 કરોડ દેશવાસીઓમાંથી જ આવે છે અને તે પ્રમાણે જે તેમની સાથે હશે તે આપણા બધાની સાથે હશે. આ ઉપરાંત પીએમ મોદીએ સંસદીય દળની બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને નિર્દેશ આપતા કહ્યું કે વિપક્ષી શાસનવાળા રાજ્યોમાં ચાલી રહેલા પાર્ટીના તમામ આંદોલનો પણ 15 એપ્રિલ સુધી રદ્દ કરવામાં આવે. અને જો જરૂર પડે તો, અધિકારીઓને આવેદન આપીને વાત રજૂ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Embed widget