શોધખોળ કરો

PMEGP Loan Scheme: બિઝનેસ કરવા માટે સરકાર આપશે પૈસા, માત્ર 59 મિનિટમાં મળશે એક કરોડની લોન

PMEGP Loan Scheme: આ લોન સ્કીમ PM મોદીએ પોતે લોન્ચ કરી હતી, જેમાં નાના વેપારીઓને સમસ્યાઓ દૂર કરવા માટે તાત્કાલિક લોનની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

PMEGP Loan Scheme: કોઈપણ બિઝનેસ કરવા માટે પૈસાની જરૂર પડે છે, જો બિઝનેસ મોટો હોય તો લાખો રૂપિયાની જરૂર પડે છે. સામાન્ય રીતે બધા લોકો પાસે આટલા પૈસા એકસાથે હોતા નથી, આવી સ્થિતિમાં તેમણે બેંકમાંથી લોન લેવી પડે છે. આવા લોકોને સરકાર દ્વારા પણ મદદ કરવામાં આવે છે, આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ જેમાં સરકાર દ્વારા 50 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ લોન માત્ર 59 મિનિટમાં મંજૂર થઈ જાય છે. એટલે કે તમે એક કલાકમાં 50 લાખથી 1 કરોડ રૂપિયાની લોન મેળવી શકો છો.

પીએમ મોદીએ જાહેરાત કરી હતી

આ યોજનાનો ઉલ્લેખ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. તેમણે કહ્યું કે અમે 59 મિનિટનું લોન પોર્ટલ શરૂ કર્યું છે, જેના હેઠળ લોકોને સરળતાથી લોન મળશે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે સામાન્ય રીતે નાના વેપારીઓને લોન લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, બેલેન્સ શીટની સાઈઝ નાની હોવાને કારણે લોન મેળવવામાં વિલંબ થાય છે. તેથી જ દેશભરમાં 59 મિનિટ લોન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ લોન પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ ઉપલબ્ધ છે.

લોન કોને મળશે?

આ યોજના હેઠળ મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને સર્વિસ સેક્ટરને લોન મળે છે. 10 લાખ સુધીની લોન કોઈપણ ગેરંટી વગર આપવામાં આવે છે. આમાં તમારે તમારા 10 ટકા પૈસા જાતે જ રોકાણ કરવા પડશે. સૌથી મહત્વની વાત એ છે કે તમે આ લોન ત્રણથી સાત વર્ષ સુધી ચૂકવી શકો છો. આ યોજના માટે અરજી કરવા માટે, તમારે PMEGP ના ઈ-પોર્ટલ પર જવું પડશે.

સબસિડીનો પણ લાભ

લોન ઉપરાંત તમને સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવી રહી છે. આમાં, તમે સરકાર પાસેથી તમારા વ્યવસાય પ્રોજેક્ટ ખર્ચના 35 ટકા સુધીની સબસિડી મેળવી શકો છો. બાકીની લોન બેંક દ્વારા જારી કરવામાં આવે છે.           

આ પણ વાંચોઃ

Gold All-time High: સોનામાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં 10 ગ્રામનો ભાવ 75000 રૂપિયાને પાર

શેરબજારમાં 1000 ટકા વળતરનો દાવો કરનાર રવિન્દ્ર ભારતી પર SEBIએ પ્રતિબંધ મૂક્યો, 12 કરોડ રૂપિયા ચૂકવવા પડશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોAnkleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપVadodara News: વડોદરાની ઊર્મી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીNavsari News : હિન્દુ સંગઠનો દ્વારા ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 
Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Embed widget