મહારાષ્ટ્ર સરકારમાં કયા મંત્રીને કયું ખાતું મળ્યું? જુઓ આ રહ્યું સંપૂર્ણ લિસ્ટ
શિવસેનાના અનેક દિગ્ગજ નેતા વિભાગની ફાળવણીથી ખુશ નથી. એનસીપી નેતા અજિત પવારને નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. આદિત્ય ઠાકરને પર્યાવરણ, પર્યટન ખાતુ સોંપવામાં આવ્યું છે.
શિવસેનાના ડઝનથી વધારે ધારાસભ્યોનું માનવું છે કે, તેમના ફાળે ઓછા મહત્વના ખાતા આવ્યા છે. જ્યારે સારા ખાતા એનસીપી અને કોંગ્રેસને મળ્યા છે. ગૃહ, રેવન્યૂ, હાઉસિંગ, પબ્લિક વર્ક અને વોટર રિસોર્સ જેવા મહત્વના ખાતા એનસીપી અને કોંગ્રેસના ફાળે ગયા છે.Maharashtra Governor Bhagat Singh Koshyari has approved the allocation of portfolios as proposed by Chief Minister Uddhav Thackeray. (File pics) pic.twitter.com/pVJnn7i7lM
— ANI (@ANI) January 5, 2020
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે સીએમ પદના શપથ લીધા હતા. તેમની સાથે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના બે-બે નેતાએ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા હતા. આશરે એક મહિના બાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.Portfolio distribution in Maharashtra Govt: Home Ministry has been allocated to Anil Deshmukh and Urban Development Ministry has been allocated to Eknath Shinde. https://t.co/d2Gj9lDi9p
— ANI (@ANI) January 5, 2020
મંત્રી મંડળના વિસ્તરણ બાદ વિભાગોની ફાળવણી નહોતી થઈ શકી. કોંગ્રેસના ઘણા નેતા મંત્રી પદ ન મળવાથી નારાજ હતા, જેના કારણે ખાતાની ફાળવણીમાં વિલંબ થયો હતો.Portfolio distribution in Maharashtra Govt: Balasaheb Thorat has been allocated Revenue Ministry and Aaditya Thackeray has given the portfolio of Environment, Tourism and Protocol. (File pics) pic.twitter.com/OzB6i49xny
— ANI (@ANI) January 5, 2020
राज्य मंत्रिमंडळाचे #खातेवाटप जाहीर; मुख्यमंत्री उद्धव ठाकरे यांनी शिफारस केलेल्या मंत्रिमंडळाच्या खातेवाटपास राज्यपाल @BSKoshyari यांनी दिली मान्यता. pic.twitter.com/nzoFxi8aM2
— CMO Maharashtra (@CMOMaharashtra) January 5, 2020
બિગ બેશ લીગઃ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડીએ મેદાન પર સાથી ખેલાડીને આપી ગાળને પછી......... …જો વિંગ કમાંડર અભિનંદન પાસે રાફેલ હોત તો પરિણામ અલગ જ હોતઃ પૂર્વ એર ચીફ માર્શલ ખેડૂતો માટે માઠા સમાચાર, વાતાવરણમાં ફરી આવશે પલટો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ પડશે વરસાદPortfolio distribution in Maharashtra Govt: Nawab Malik has been allocated portfolios of Minority Development and Aukaf, Skill Development and Entrepreneurship. Chhagan Bhujbal has been given ministries of Food, Civil Supplies and Consumer Protection. (File pics) pic.twitter.com/hZZNwfeioT
— ANI (@ANI) January 5, 2020