શોધખોળ કરો

વેક્સિનની અસરને વધારી શકે છે આ ફૂડ., વેક્સિન લીધા લેવાથી ઇમ્યૂનિટી બૂસ્ટ કરવામાં બનશે સહાયક

કોરોના વાયરસની બીજી લહેરથી બચવા માટે વેક્સિન એક જ માત્ર રક્ષા ક્વચ છે. વેક્સિન બાદ તાવ, માથામાં દુખાવા જેવી આડઅસર જોવા મળે છે. તબીબોનું માનવું છે કે,. પ્રોપર ડાયટથી વેક્સિનની સાઇડ ઇફેક્ટને ઘટાડી શકાય છે તેમજ તેનાથી વેક્સિનની અસરને પણ વધારી શકાય છે.

post  vaccine  diet:કોરોના વાયરસની બીજી લહેરથી બચવા માટે વેક્સિન એક જ માત્ર રક્ષા ક્વચ છે. વેક્સિન બાદ તાવ, માથામાં દુખાવા જેવી આડઅસર જોવા મળે છે. તબીબોનું માનવું છે કે,. પ્રોપર ડાયટથી વેક્સિનની સાઇડ ઇફેક્ટને ઘટાડી શકાય છે તેમજ તેનાથી વેક્સિનની અસરને પણ વધારી શકાય છે. 

કાચા લસણમાં મેગનીઝ, વિટામિન બી6, વિટામીન સી હોય છે. તે કેલ્શિયમ, પોટેશ્યિમથી ભરપૂર છે. ડુંગળી અને લસણને ઇમ્યુનિટી બૂસ્ટર કહેવાય છે. તેને ડાયટમાં સામેલ અવશ્ય કરો. 

જે ફળોમાં પાણીની વધુ માત્રા હોય છે, જે વેક્સિનની આડઅસરને ઓછી કરવામાં કારગર છે. આ ફળોનું ભરપૂર માત્રામાં સેવન કરી શકો છો. તરબૂચ. શક્કર ટેટી, અનાનસ. કાકડીનું વેક્સિન બાદ સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી છે. તે શરીરને હાઇડ્રેઇટ રાખવામાં પણ મદદ કરે છે. 

એક્સ્પર્ટના મત મુજબ વેક્સિન લેતા પહેલા અને ત્યારબાદ શરીરને હાઇડ્રેઇટ રાખવું પણ જરૂરી છે. આ પ્રકારનું ડાયટ લેવાથી સાઇડ ઇફેક્ટને ઓછી કરી શકાય છે અને ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકાય છે. આ ફળો વેક્સિનની અસરને વધારી શકે છે અને આ ફળોને સવારે નાસ્તોમાં લો. ખૂબ પાણી પીવો પરંતુ ફ્રીઝનું પાણી અવોઇડ કરો. 

કોઇ પણ દવાની ગંભીર સાઇડ ઇફેક્ટથી બચવા માટે પોષ્ટિક આહાર લેવો જરૂરી છે. લીલા શાક ઇમ્યુનિટી વધારે છે. લીલા શાક પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તે આંતરડાની ફિટનેસ માટે પણ ઉત્તમ છે. આપ વેક્સિન લગાવવા જઇ રહ્યા છો તો કોશિશ કરો કે આપના ડાયટમાં ગ્રીન વેજિટેબલ્સ સામેલ હોય. ગ્રીન વેજીટેબલ, સલાડ, સૂપ અને સબ્જીના રૂપે લઇ શકો છો. 

સાબૂત અનાજને ડાયટમાં સામેલ કરો, સાબૂસ અનાજ વેક્સિનની આડઅસરને ઓછી કરે છે. બ્રાઉન રાઇસ, પોપકોર્ન, બાજરા, રાગી, જ્વારા, ઓટસ.ને ડાયટમાં સામેલ કરો. પુરતી ઉંધ લો. આ તમામ ટિપ્સને ફોલોને કરીને કોવિડની વેક્સિનની સાઇડ ઇફેક્ટને ઓછી કરી શકાય છે તેમજ તેની અસરકારકતા વધારી શકાય છે. આ પ્રકારનું ડાયટ રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે. 

વેક્સિન લેતાં પહેલા સારી ઉંઘ લેવી પણ જરૂરી છે. ઊંઘ ન લેવાની વિપરિત અસર ઇમ્યુનિટી પર પડે છે.આ સ્થિતિમાં વેક્સિનના સાઇ઼ડ ઇફેક્ટ વધુ મહેસૂસ થાય છે. થકાવટ અને સુસ્તી મહેસૂસ થાય છે. તો વેક્સિન પહેલા બાદ બોડીને પૂરતો આરામ દેવો જરૂરી છે.

ટોપ સ્ટોરી

અંકિત બાલિયાન હત્યાકાંડ: 5 દિવસ પછી આરોપીઓનું એન્કાઉન્ટર, સુમિત અને મોહિત ઠાર
અંકિત બાલિયાન હત્યાકાંડ: 5 દિવસ પછી આરોપીઓનું એન્કાઉન્ટર, સુમિત અને મોહિત ઠાર
કિર્ગિસ્તાન પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 26મી SCO સમિટમાં લેશે ભાગ
કિર્ગિસ્તાન પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 26મી SCO સમિટમાં લેશે ભાગ
ઉઝબેકિસ્તાન સાથે યુરેનિયમ ડીલ: પીએમ મોદીની ઐતિહાસિક મુલાકાતથી ભારતને મળશે
ઉઝબેકિસ્તાન સાથે યુરેનિયમ ડીલ: પીએમ મોદીની ઐતિહાસિક મુલાકાતથી ભારતને મળશે "ખજાનો"
‘તે મને મારી નાખશે...’ તેજ પ્રતાપ યાદવનો ચોંકાવનારો દાવો, હની ટ્રેપમાં ફસાવી...
‘તે મને મારી નાખશે...’ તેજ પ્રતાપ યાદવનો ચોંકાવનારો દાવો, હની ટ્રેપમાં ફસાવી...

વિડિઓઝ

Mehsana Murder Case : મહેસાણામાં ખેલાયો ખૂની ખેલ, કાર ચાલકની હત્યા
Khambhat News : ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં 3 બાળકીના મોત
Nepal Flood Latest Update : નેપાળમાં મૃત્યુઆંક વધીને 903ને પાર
Mehsana Firing Case : મહેસાણા ફાયરિંગ કેસમાં ભાવેશ ઝીલિયા સહિત 4 સામે ફરિયાદ
Stock Market News : ભારતીય શેરબજારમાં કડાકો, સોનાના ભાવમાં પણ બોલ્યો કડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 903 થયો, 4200 થી વધુ લોકો ગુમ, ભારતથી પહોંચી ટનલ રેસ્ક્યૂ ટીમો
Nepal Floods: નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 903 થયો, 4200 થી વધુ લોકો ગુમ, ભારતથી પહોંચી ટનલ રેસ્ક્યૂ ટીમો
US Iran War: ઈરાનના તેલના ઠેકાણા બરબાદ, ટ્રમ્પનો દાવો- ખાર્ગ આઈલેન્ડ તબાહ
US Iran War: ઈરાનના તેલના ઠેકાણા બરબાદ, ટ્રમ્પનો દાવો- ખાર્ગ આઈલેન્ડ તબાહ
મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા: 8 કલાકમાં 500 મીટરમાં બે હિંસક હુમલાથી અરેરાટી
મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા: 8 કલાકમાં 500 મીટરમાં બે હિંસક હુમલાથી અરેરાટી
Jamnagar: લાલપુરમાં ગમખ્વાર અકસ્માત: કાર અને રિક્ષાની ટક્કરમાં 3 શ્રદ્ધાળુઓના મોત, 4 ઘાયલ
Jamnagar: લાલપુરમાં ગમખ્વાર અકસ્માત: કાર અને રિક્ષાની ટક્કરમાં 3 શ્રદ્ધાળુઓના મોત, 4 ઘાયલ
Mehsana News: નાગલપુર વિસ્તારમાં ભાવેશ ઝીલીયા પર ફાયરિંગ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
Mehsana News: નાગલપુર વિસ્તારમાં ભાવેશ ઝીલીયા પર ફાયરિંગ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
Share Market: અમેરિકી બેઝ પર ઈરાનના હુમલા બાદ શેરબજારમાં કડાકો, રૂપિયો પણ નબળો પડ્યો
Share Market: અમેરિકી બેઝ પર ઈરાનના હુમલા બાદ શેરબજારમાં કડાકો, રૂપિયો પણ નબળો પડ્યો
ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની ત્રણ બાળકીઓના મોત, પરિવારમાં છવાયો માતમ

Embed widget