શોધખોળ કરો

હોટલ અને રેસ્ટોરાંમાંથી પણ ડુંગળી ગાયબ, પોસ્ટર લાગ્યા- ‘ડુંગળી માગીને શરમાવશો નહીં....’

વારાણસીની એક રેસ્ટોરાંએ પોતાના ગ્રાહકોને અપીલ કરતા પોસ્ટર લગાવ્યા છે.

નવી દિલ્હીઃ ડુંગળીની વધતી કિંમતથી માત્ર આમ આદમી જ પરેશાન નથી પરંતુ હોટલ અને અને રેસ્ટોરાં માલિક પણ પરેશાન છે. મોંઘી ડુંગળીને કારણે રેસ્ટોરાં પણ હવે તે જોવા નથી મળતી. રેસ્ટોરાંના રસોડાથી લઈને સલાડની પ્લેટમાંથી ડુંગળી ગાયબ થઈ ગઈ છે. રેસ્ટોરાં માલિક દરવાજા પર પોસ્ટર લગાવીને કહી રહ્યા છે કે- ડુંગળી માગીને શરમાવશો નહીં. જણાવીએ કે, વારાણસીમાં આજકાલ ડુંગળી 100 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે. હોટલ અને રેસ્ટોરાંમાંથી પણ ડુંગળી ગાયબ, પોસ્ટર લાગ્યા- ‘ડુંગળી માગીને શરમાવશો નહીં....’ વારાણસીની એક રેસ્ટોરાંએ પોતાના ગ્રાહકોને અપીલ કરતા પોસ્ટર લગાવ્યા છે. એમાં લખ્યું છે- ‘મહેરબાની કરને ડુંગળી માગીને શરમાવશો નહીં.’ સાથે બીજુ પોસ્ટર પણ લગાવ્યું છે જેમાં લખ્યું છે- ‘ડુંગળીની જગ્યાએ મૂળાથી કામ ચલાવો.’રેસ્ટોરાં માલિકનું કહેવું છે કે, ડુંગળીની વધતી જતી કિંમતને કારણે અમે ડુંઘલીનો ઉપયોગ ઓછો કરી દીધો છે. શાકભાજીમાં ગ્રેવી પણ ડુંગળી-લસણની જગ્યાએ કાજુથી તૈયાર કરવામાં આવી રહી છે. હોટલ અને રેસ્ટોરાંમાંથી પણ ડુંગળી ગાયબ, પોસ્ટર લાગ્યા- ‘ડુંગળી માગીને શરમાવશો નહીં....’ જોકે છેલ્લા એક બે દિવસમાં ડુંગળની કિંમત ઘટી છે. લોકોને આશા છે કે આગળ પણ ભાવમાં ઘટાડો જોવા મળશે અને તેમની થાળીમાં ડુંગળી ફરી જોવા મળશે. આવાનારા દિવસોમાં ડુંગળીની વધતી કિંમતમાં રાહત મળી શકે છે. ઉપભોક્તા મંત્રાલયના સૂત્રો અનુસાર, 15 ડિસેમ્બર બાદ આયત કરવામાં આવેલ ડુંગળી બજારમાં આવવા લાગશે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડુંગળીના નવા પાકની આવક શરુ થઈ જશે. ઉપરાંત સરકારે MMTC દ્વારા 30,000 મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય કર્યો હતો, જેની આવક 27 ડિસેમ્બરથી શરૂ થઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
Embed widget