શોધખોળ કરો

પંજાબ કૉંગ્રેસ વિવાદ : નવજોત સિંહ સિદ્ધુને મળશે મોટી જવાબદારી, કેપ્ટન અમરિંદર સિંહે ધારાસભ્યો સાથે કર્યું લંચ 

પંજાબ કૉંગ્રેસમાં ચાલી રહેલો વિવાદ હવે શાંત થયો છે. હાઈકમાન્ડ તરફથી ટૂંક સમયમાં પંજાબને લઈને મોટો નિર્ણય કરવામાં આવશે અને નવજોત સિંહ સિદ્ધુને મોટી જવાબદારી આપવામાં આવી શકે છે.

નવી દિલ્હી :   પંજાબ કૉંગ્રેસમાં ચાલી રહેલો વિવાદ હવે શાંત થયો છે. હાઈકમાન્ડ તરફથી ટૂંક સમયમાં પંજાબને લઈને મોટો નિર્ણય કરવામાં આવશે અને નવજોત સિંહ સિદ્ધુને મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. આગામી વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણીને જોતા કેબિનેટમાં બદલાવ કરી સત્તા વિરોધી લહેરને પણ ખતમ કરવાની કોશિશ કરવામાં આવશે. 

આ પહેલા, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને પત્રકાર પરિષદ કરી હાઈકમાન્ડ તરફથી સ્થિતિને સ્પષ્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમણે એવુ ન કર્યું.  બીજી તરફ, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ગુરવારે પાર્ટીના ધારાસભ્યોની સાથે ચંદીગઢમાં લંચનું આયોજન કરી બેઠક બોલાવી હતી. આ બેઠક આશરે ચાર કલાક સુધી ચાલી હતી. આ બેઠક બાદ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે પંજાબ અને શહેરી ક્ષેત્રોને સીનિયર કૉંગ્રેસ સહયોગિઓ સાથે સાકારાત્મક ચર્ચા રહી. અમે જમીની સ્તર પર પાર્ટીને મજબૂત કરવા માટે તેમના ફીડબેક લીધા હતા.

એક દિવસ પહેલા નવજોત સિંહ સિદ્ધુએ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રયિંકા ગાંધી વાડ્રા સાથે લાંબી મુલાકાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકોમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ તરફથી સિદ્ધુને પાર્ટી અથવા સંગઠનમાં સમ્માનજનક સ્થાન આપવાની સાથે મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સામે નવજોત સિંહ સિદ્ધુના આક્રમક વલણના કારણે કૉંગ્રેસ હાઈકમાન્ડ બંને નેતાઓ વચ્ચે સંતોષકારક સમાધાન થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે. 

હાલના દિવસોમાં નવજોત સિંહ સિદ્ધુ સતત એ વાત પર જોર આપી રહ્યા છે તેઓ મુખ્યમંત્રી સાથે કામ નહી કરે. થોડા સમયથી નવજોત સિંહ  સિદ્ધુ અને પંજાબ કૉંગ્રેસના કેટલાક નેતાઓએ મુખ્યમંત્રી અમરિંદર સિંહની  સામે  પડ્યા છે. પંજાબ કૉંગ્રેસના વિવાદને શાંત કરવા માટે રાહુલ ગાંધીએ હાલમાં જ પાર્ટીના નેતાઓ સાથે મંથન કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget