શોધખોળ કરો

Coronavirus: પંજાબમાં CM અમરિન્દર સિંહે કર્ફ્યૂ લગાવવાની કરી જાહેરાત

પંજાબમાં સરકારે એક દિવસ પહેલા લોકડાઉનના આદેશ આપ્યા હતા. સોમવારે કડકાઈ વધારીને સંપૂર્ણપણે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.

ચંદીગઢ: સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઈને હાહાકાર છે. દેશના તમામ રાજ્યો કોરોના વાયરસના કહેરને રોકવા માટે પગલવા ઉઠાવી રહ્યા છે. પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહે સોમવારે કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી છે. પંજાબમાં સરકારે એક દિવસ પહેલા લોકડાઉનના આદેશ આપ્યા હતા. સોમવારે કડકાઈ વધારીને સંપૂર્ણપણે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.રાજ્યમાં જરૂરી સેવાઓને છોડી તમામ કાર્યાલય, વેપારી પ્રતિષ્ઠાન અને અવરજવર બંધ રહેશે.
પંજાબ સરકારે એક દિવસ પહેલા કોરોના વાયરસના ખતરાને જોતા આખા રાજ્યમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબમાં શનિવારે એક જ દિવસમાં 11 કેસ સામે આવ્યા બાદ રવિવારે સરકારે લોકડાઉનનો નિર્ણય લીધો હતો. એક દિવસ બાદ સોમવારે સરકારે સંપૂર્ણપણે લોકડાઉનનો નિર્ણય કર્યો છે. પંજાબમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 21 કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે. એક વ્યક્તિનુ મોત પણ રાજ્યમાં કોરોનાના કારણે થયુ છે. પંજાબ સહિત દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. સોમવારે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 415 થઈ ગઈ છે. કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે. કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. પંજાબ, કેરળ, દિલ્લી, યુપી, કર્ણાટકમાં પણ સતત કેસ વધી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget