શોધખોળ કરો

Sidhu Moose Wala Last Rites: ‘સિદ્ધુભાઈ અમર રહો...અમારા આદર્શ હતા’, સિદ્ધુ મુસેવાલાના અંતિમ સંસ્કાર પહેલા માનસામાં ગૂંજ્યા આ નારા

સિદ્ધુ મૂસેવાલાનું સોમવારે ડૉક્ટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટરોને જાણવા મળ્યું કે સિદ્ધુ મુસેવાલાને 19 ઇજાઓ થઇ છે. તેના શરીરમાં એક ગોળી પણ મળી આવી હતી.

Sidhu Moose Wala Funeral :  પંજાબના લેજન્ડરી ગાયક-અભિનેતા અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલાની રવિવારે સાંજે એક ગેંગસ્ટરે હત્યા કરી નાખી હતી. સિંગરની હત્યાની જવાબદારી કેનેડા સ્થિત ગોલ્ડી બ્રારે લીધી છે. આજે મૂસેવાલાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગાયકના અંતિમ સંસ્કાર તેના વતન ગામ મુસામાં કરવામાં આવશે.

પોસ્ટ મોર્ટમમાં શું આવ્યું

સિદ્ધુ મુસેવાલાનું સોમવારે ડૉક્ટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટરોને જાણવા મળ્યું કે સિદ્ધુ મુસેવાલાને 19 ઇજાઓ થઇ છે. તેના શરીરમાં એક ગોળી પણ મળી આવી હતી.  પોસ્ટ મોર્ટમમાં જાણવા મળ્યું હતું કે મુસેવાલાના હાથ અને જાંઘ પર ઈજા થઈ હતી. ડોક્ટરોએ પ્રારંભિક તપાસમાં જણાવ્યું હતું કે મોટાભાગની ઇજા આંતરિક બિલ્ડિંગને કારણે થઈ હતી અને આ તેમના મૃત્યુનું કારણ પણ હોઈ શકે છે.

અસીમ રિયાઝે  સિદ્ધુવાલા માટે ભાવનાત્મક પોસ્ટ લખી

અસીમ રિયાઝે સિદ્ધુ મુસેવાલા માટે એક ભાવુક પોસ્ટ લખી હતી, "મને યાદ છે કે જ્યારે હું ચંદીગઢમાં હતો ત્યારે તમે મને ડિનર માટે બોલાવ્યો હતો, હું તમને મળવા મૂસા પિંડ આવ્યો હતો અને તમારા જેવા કલાકારને જોઈને મને કેટલો ગર્વ થયો હતો. તમે મને તમારા આલ્બમ મૂસ્તાપેના ગીતો કહ્યા, અમે વાતો કરી. અમે એક જ પ્લેટમાંથી ખાવાનું ખાધું અને તમે મને મિસી રોટી આપી, તે રાત્રે અમારા એક બોલ ભાઈ હતા અને પછી જ્યારે મેં તમને મારો દર્દથી ભરેલો ટ્રેક સંભળાવ્યો ત્યારે તમે મને કહ્યું. સંગીતને અસિમ બનાવવાનું બંધ ન કરો, તે વસ્તુ હંમેશા મારી સાથે રહેવાની છે સિદ્ધુ અને તમારું સંગીત'

6 લોકોની અટકાયત

મુસેવાલાના સેંકડો ચાહકો તેમના બંગલાની બહાર શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા છે. ગોલ્ડી બ્રારે સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારી છે. આ ઉપરાંત પોલીસે દેહરાદૂનના છ લોકોની મુસેવાલાની હત્યામાં સંડોવણી હોવાની શંકાના આધારે અટકાયત કરી છે.

અંતિમ યાત્રામાં ભાવુક થયા ફેન્સ

સિદ્ધુ મુસેવાલાના ઘરની બહાર હજારોની ભીડ તેમના અંતિમ દર્શન કરવા માટે એકઠી થઈ છે. મુસેવાલાની અંતિમ યાત્રામાં લોકો ભાવુક થઈ રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે તે તેનો આદર્શ હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર

૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર

પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે

સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી

ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: AAP અને કોંગ્રેસ સાથે લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી?Ahmedabad News: અમદાવાદના નિકોલના લોકોને ગટરિયા પાણીની સજા, વગર વરસાદે રસ્તાઓ પાણીમાં ગરકાવNaliya Gang Rape Case Verdict: ભાજપના નેતાઓને સાંકળતા ચકચારી કેસમાં કોર્ટનો ચુકાદોGPSC Exam Cancel: 16મી ફેબ્રુઆરીએ યોજાનારી જીપીએસસીની પરીક્ષા કેન્સલ, જાણો શું છે મોટું કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં માત્ર આટલું રોકાણ કરો અને દીકરી બની જશે કરોડપતિ, જાણો કેવી રીતે

જંક ફૂડ બાળકોને કાયમ માટે અંધ બનાવી શકે છે? જાણો કેટલું જોખમી છે!

W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે

ChatGPT ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ

Embed widget