શોધખોળ કરો

કૃષિ બિલઃ રાહુલ ગાંધીએ ખેડૂતોને કહ્યું- તમને મારવાની કોશિશ થઈ રહી છે, ગુલામ બનાવવામાં આવી રહ્યા છે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં તેમણે ખેડૂતો પર સતત આક્રમણ કરવામાં આવી રહ્યું હોવાનો કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે.

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં તેમણે ખેડૂતો પર સતત આક્રમણ કરવામાં આવી રહ્યું હોવાનો કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. રાહુલે ખેડૂતોને કહ્યું કે, તમને મારવાની કોશિશ થઈ રહી છે અને ગુલામ બનાવવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ તેના વીડિયો મેસેજમાં કહ્યું, દેશના ખેડૂતોને મારા નમસ્કાર. તમારા પર આક્રમણ ચાલુ છે. સૌથી પહેલા નોટબંધી, બાદમાં જીસએટી અને હવે કોરોનાના સમયમાં એક રૂપિયો ન આપ્યો. તમને મારવાની કોશિશ થઈ રહી છે, તમને ગુલામ બનાવવામાં આવી રહ્યા છે. કોર્પોરેટ્સને ગુલામ બનાવવામાં આવી રહ્યા છે અને હવે આ ત્રણ ભયંકર કાનૂન. તમને ખતમ કરવાના કાનૂન. તમારા પગ પર કુહાડી મારનારા કાનૂન. અમે તમારી સાથે ઉભા છીએ અને આ કાનૂનને અમે રોકીશું, સાથે મળીને આપણે અટકાવીશું. રાહુલે આગળ કહ્યું, સરકારને હું કહેવા માંગુ છું કે તમે ખૂબ મોટી ભૂલ કરી છે. જો ખેડૂતો સડક પર ઉતરી આવશે તો ખૂબ જબરદસ્ત મોટું નુકસાન થવાનું છે. આ કાનૂન તમે પરત લો, સમય ન વેડફો. આ કાયદાને તમે પરત લો અને ખેડૂતોને એમએસપીની ગેરંટી આપો. સંસદમાં પાસ થયેલા કૃષિ બિલોને લઈ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ખેડૂતોએ ભારત બંધ, રેલ રોકો આંદોલન કર્યુ છે. ખેડૂતોના વિરોધ પ્રદર્શનને વિપક્ષનો પણ સાથ મળ્યો છે. કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટ CCTVમાં કેદ, પ્રચંડ બ્લાસ્ટથી 300 મીટર દૂર મકાનમાં પડી તિરાડો, 5 કિમી સુધી સંભળાયો અવાજ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટ CCTVમાં કેદ, પ્રચંડ બ્લાસ્ટથી 300 મીટર દૂર મકાનમાં પડી તિરાડો, 5 કિમી સુધી સંભળાયો અવાજ
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

Embed widget