શોધખોળ કરો

Rahul Gandhi: રાહુલ ગાંધીએ કેબમાં કરી મુસાફરી, ડ્રાઇવરના પરિવાર સાથે કર્યું ભોજન, જાણો શું કરી વાતચીત?

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેબમાં મુસાફરી કરી અને તેના ડ્રાઇવર સાથે વાતચીત કરી હતી

Rahul Gandhi News: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેબમાં મુસાફરી કરી અને તેના ડ્રાઇવર સાથે વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો શેર કરીને રાહુલ ગાંધીએ લખ્યું હતું કે આવક ઓછી અને મોંઘવારીથી નીકળે છે દમ. આ છે ભારતના gig workersની વ્યથા. સુનીલ ઉપાધ્યાય સાથે એક ઉબેર યાત્રા દરમિયાન ચર્ચામાં અને પછી તેમના પરિવારને મળીને દેશના કેબ ડ્રાઇવર અને  ડિલિવરી એજન્ટો અને gig workersની સમસ્યાઓ જાણી હતી. હેડ ટૂ માઉથ ઇન્કમમાં તેમનું જીવન આર્થિક તંગીમાં પસાર થઇ રહ્યું છે. તેમની પાસે કોઈ બચત નથી અને તેમના પરિવારના ભવિષ્ય માટે કોઈ આધાર નથી. તેના સમાધાન માટે કોંગ્રેસની રાજ્ય સરકારો નીતિઓ બનાવીને ન્યાય કરે.

કેબ ડ્રાઇવર સાથે કરી વાતચીત

આ દરમિયાન કેબ ડ્રાઈવરે રાહુલ ગાંધીને કહ્યું હતું કે "હું પાંચ વર્ષથી કેબ ચલાવું છું. પહેલા હું એક કંપનીમાં નોકરી કરતો હતો પછી જ્યારે લગ્ન થયા ત્યારથી કેબ ચલાવું છું. બે-બે દિવસ સુધી સતત કેબ જ ચલાવું છું. અગાઉ જ્યારે સીએનજીના રેટ 30 રૂપિયા હતો ત્યારે પણ કેબ આ જ રેટ પર ચાલતી હતી અને હવે 95 રૂપિયા થઇ ગયો છે તો પણ એ જ રેટ પર કેબ ચાલી રહી છે. 2011-12માં કેબનું કામ ખૂબ સારું હતું. તે સમયે તો કંપની પણ 10 હજાર રૂપિયા આપતી હતી.

તેમના નિવાસસ્થાને પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ ડ્રાઈવરને ભેટ પણ આપી હતી. આ પછી ડ્રાઈવરે કહ્યું કે રાહુલ ગાંધીએ ટેક્સીમાં મુસાફરી કરી તે જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. ડ્રાઇવરે કહ્યું કે રાહુલ ગાંધીને મળીને ખૂબ જ આનંદ થયો અને તેમણે જે પણ પૂછ્યું તેનો ખચકાટ વિના જવાબ આપ્યો હતો. આ પછી વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી તે કેબ ડ્રાઈવરના પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી અને સાથે ભોજન પણ લીધુ હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ

Embed widget