શોધખોળ કરો

કોરોનાના પગલે રેલવેમાં મહત્વપૂર્ણ બદલાવ, પેસેન્જરને મળશે હવે ડિસ્પોઝેબલ ધાબળા અને ચાદર

કોરોના વાયરસના પગલે દુનિયામાં ઘણા મોટાપાયે બદલાવ જોવા મળ્યાં. ભારતીય રેલવેએ પણ કોરોના સંક્રમણને પગલે પેસેન્જરને ડિસ્પોઝેબલ ઘાબળા, ચાદર આપવાનો નિર્ણય કર્યો છે. જો કે પેસેન્જરે તે ખરીદવા પડશે.

કોરોના મહામારીના પગલે ભારતીય રેલેવેએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જે મુજબ હવે પેસેન્જરને પ્લેટફોર્મ પરથી ડિસ્પોઝેબલ ધાબળા મળશે. રેલવે દ્રારા કરવામાં આવેલી જાહેરાત મુજબ પ્રવાસીઓએ હવે ધાબળા અને ચાદર પ્લેટફોર્મ પરથી ખરીદવા પડશે. પ્લેટફોર્મ પર ધાબળા અને ચાદર માટે કાઉન્ટર  તૈયાર કરવામાં આવશે, જેના માટે ટેન્ડર પણ બહાર પડાશે.પ્લેટફોર્મ પરના કાઉન્ટર પરથી પેસેન્જર ધાબળા, ચાદર, માસ્ક અને સેનેટાઇઝર ખરીદી શકાશે, કેટલી ચૂકવવી પડશે કિંમત ડિસ્પોઝેબલ બેડિંગ કિટ ખરીદવા માટે પ્રવાસીઓએ 250 રૂપિયા એક્સ્ટ્રા ખરીદવા પડશે. જો માત્ર ચાદર ખરીદશો તો 50 રૂપિયા અને ધાબળાના 100 રૂપિયા ચૂકવવા પડશે. ઓશિકાની કિંમત 100 રૂપિયા રાખવામાં આવી છે. નોંધનિય છે કે, કોરોના કાળને કારણે એસી કોચમાં ધાબળા ચાદર અને ઓશિકાની સુવિધા આપવાનું બંધ કરાવામાં આવ્યું છે. પ્રવાસી હવે પ્લેટફોર્મ પરથી ડિસ્પોઝેબલ ધાબળા, ચાદર, ઓશિકા ખરીદી શકશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના

IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 

'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ

Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીતDeesa cracker factory blast: ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 21ના મોતDeesa cracker factory blast : ડીસામાં બ્લાસ્ટ બાદ આખું ફટાકડાનું ગોડાઉન ધ્વસ્ત , 12ના મોતGandhinagar Protest News : વ્યાયામ શિક્ષકોનું આંદોલન ઉગ્ર | પોલીસે કરી પ્રદર્શનકારીઓની ટિંગાટોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  

'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક

ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર

Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 

Embed widget