શોધખોળ કરો

લત્તા મંગેશકર અને સચિન તેંડુલકરના ટવિટ પર રાજ ઠાકરે કેમ ભડક્યાં? શું છે મામલો?

ત્રણ નવા કૃષિ કાયદાને લઇને વિદેશીઓએ કરેલા ટ્વિટ બાદ રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે મનસેએ પણ સરકાર પર નિશાન સાધ્યું છે.

ત્રણ નવા કૃષિ કાયદાને લઇને વિદેશીઓએ કરેલા ટ્વિટ બાદ રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે મનસેએ પણ સરકાર પર નિશાન સાધ્યું છે. રાજ ઠાકરેએ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે, રિહાના કોણ છે. હું નથી જાણતો, ભારત રત્ન સન્માનિત  પ્રતિભા તેના ટવિટનો જવાબ શું કામ આપે? ખેડૂત આંદોલનને લઈને વિદેશી હસ્તીઓ દ્વારા કરવામાં આવી રહેલી પ્રતિક્રિયા બાદ દેશનું રાજકારણ પણ ગરમાયું છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં  પોપ સિંગર રિહાના,પર્યવરણ પ્રેમી ગ્રેટા થનર્બન સહિતની કેટલીક હસ્તીઓ ટવિટ કર્યુ હતું,. જો કે આ વિદેશી ટવિટનો ભારતના સેલેબ્સે એકસૂરમાં જવાબ આપ્યો હતો કે આ દેશનો આંતરિક મામલો છે. બોલિવૂડ હસ્તીઓ દ્રારા રિહાનાના ટવિટનો જવાબ આપ્યાં બાદ લત્તા મંગેશકર અને સચિન તેંદુલકરે પણ આ મુદ્દે ટવિટ કર્યું હતું. આ મુદ્દે મનસેના નેતા રાજ ઠાકરેએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારના પ્રચાર પ્રસાર માટે અક્ષય કુમાર જેવા સેલેબ્સ પૂરતા છે. ભારત રત્નથી સન્માનિત મહાનુભાવોનો ઉપયોગ આ રીતે સરકારે ન કરવો જોઇએ. કોણ છે રિહાના:ઠાકરે મનસેના નેતા રાજ ઠાકરેએ કહ્યું રિહાના કોણ મહિલા છે? મને તો એ પણ ખબર નથી કે, તેમણે ક્યારે શું કહ્યું.. પરંતુ આશ્ચર્યજનક છે કે, અહીની સરકાર પણ તેને જવાબ આપે છે. આ ટવિટ પહેલા કેટલા લોકો તેને ઓળખતા હતા? તેમના એક ટવિટ પર દરેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે. “ આ અમારા દેશનો આંતરિક મામલો છે” રાજ ઠાકરેએ પીએમ મોદી પર નિશાન સાધતા જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં પીએમ મોદીનો નારો, “અગલી બાર ટ્રમ્પ સરકાર” આ શું હતું. ઉલ્લેખનિય છે કે,. ખેડૂત આંદોલનના સમર્થન વાળા રિહાના ટવિટ બાદ થયેલા ટવિટ પર તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા

વિડિઓઝ

Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Embed widget