શોધખોળ કરો

મોદી વિરોધના કારણે રાજ ઠાકરેને મળશે કૉંગ્રેસ-NCP ગઠબંધનમાં એન્ટ્રી?

રાજ ઠાકરેએ દિલ્હી પ્રવાસ દરમિયાન સોનિયા ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ મહારાષ્ટ્રમાં એમએનએસને કૉંગ્રેસ-એનસીપી ગઠબંધનમાં સામેલ કરવાની અટકળો વહેતી થઈ છે.

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં જે કૉંગ્રેસ પાર્ટીએ એમએનએસને મહાગઠબંધનમાં લેવાનો વિરોધ કર્યો હતો. હવે એજ કૉંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા એમએનએસને એ કહેતા ગઠબંધનમાં સામેલ કરવા માટે તૈયાર થઈ શકે છે કે મોદી વિરોધી તાકતોને એક સાથે આવવું જોઈએ. સૂત્રોની જાણકારી મુજબ રાજ ઠાકરેએ દિલ્હી પ્રવાસ દરમિયાન સોનિયા ગાંધી સાથે  મુલાકાત કર્યા  બાદ મહારાષ્ટ્રમાં એમએનએસને  કૉંગ્રેસ-એનસીપી ગઠબંધનમાં સામેલ કરવાની અટકળો વહેતી થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાત કૉંગ્રેસ નેતાઓ સાથે ચર્ચા કરી આ વિષય પર સકારાત્મક રીતે વિચાર કરી રહ્યા છે. બધુ જ ઠીક રહેશે તો આ વખતે મહાગઠબંધનમાં એમએનએસની એટ્રી થઈ શકે છે. શું સોનિયા ગાંધી અને રાજ ઠાકરેની મુલાકાત મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણોને જન્મ આપશે? શું મોદી વિરોધના બહાને રાજ ઠાકરેની પાર્ટી એમએનએસ કૉંગ્રેસ-એનસીપી ગઠબંધનમાં થશે સામેલ? શું મહારાષ્ટ્રમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં એમએનએસનું રેલવે એન્જીન કૉંગ્રેસ-એનસીપીને જીતનો ધક્કો લગાવી શકશે? આ તમામ સવાલોના જવાબો ભવિષ્યમાં મળશે. એનસીપીએ લોકસભા ચૂંટણીમાં જ રાજ ઠાકરેની પાર્ટીને લીલી ઝંડી આપી દિધી હતી પરંતુ કૉંગ્રેસે એમએનએસની નો એંટ્રી કરી હતી. હવે આ જ કૉંગ્રેસ રાજ્યમાં નબળી પડતા એક મજબૂત વિપક્ષ બનાવવા માટે સમાન વિચારવાળી પાર્ટીઓને એક સાથે લાવવાનો વિચાર કરી રહી છે. કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાતે સંગમનેરમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ સમાન વિચારવાળી પાર્ટીઓને સાથે લઈને ચૂંટણી લડવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ
સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ
ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Embed widget