શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ગુજરાતને અડીને આવેલા આ રાજ્યએ મ્યુકોરમાઈકોસિસને મહામારી જાહેર કરી, રાજ્યમાં પણ વધી રહ્યો છે કહેર

ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં બ્લેક ફંગસ રોગને એપેડેમિક હેઠળ મહામારીમાં સામેલ કરી દીધો છે અને આ રોગની તમામ બાબતોને નોટિફાઈ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે.  

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની (Coronavirus Second Wave) ઝપેટમાં આવીને સાજા થયેલા દર્દીઓમાં બ્લેક ફંગસ (Black Fungus) તરીકે ઓળખાતાં મ્યુકોરમાઈકોસિસ (mucormycosis)  થવાનું પ્રમાણ વધી ગયુ છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં બ્લેક ફંગસ રોગને એપેડેમિક હેઠળ મહામારીમાં સામેલ કરી દીધો છે અને આ રોગની તમામ બાબતોને નોટિફાઈ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે.  

ગુજરાતમાં પણ મોટા ભાગની તમામ મોટી સિવિલ હોસ્પિટલોમાં હાલ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ છે. પરંતુ રાજ્ય સરકારે પહેલેથી જ મ્યુકર માઈકોસિસને એપેડેમિક ગણીને જ તાત્કાલીક તમામ પ્રકારની સગવડો ઉભી કરવાના અને સાધનો મંગાવી સારવાર શરૃ કરવાના તેમજ વોર્ડ વધારવાના આદેશો કર્યા હતા.હાલ એપેડેમિક પ્રમાણે જ આ રોગને ગંભીરતાથી લઈ સારવાર કરવામા આવી રહી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં હાલ ઈએનટી બિલ્ડીંગમાં જ ૮ વોર્ડ છે અને જેમાં ૬ વોર્ડ પ્રી ઓપેરિટિવ રૃટિન પેશન્ટ વોર્ડ છે જ્યારે બે વોર્ડ પોસ્ટ ઓપરેટિવ વોર્ડ છે.પાંચ ઓપરેશન થીયેટર વોર્ડ છે.સિવિલ હોસ્પિટલમાં જ ૪૦૦થી વધુ દર્દીઓ છે અને આજે ૨૫ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે ડેન્ટલ હોસ્પિટલમાં ૭૦થી વધુ દર્દીઓ છે અને કોરોનાની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૨૫થી૩૦ દર્દીઓ છે.આમ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લગભગ પોણા પાંચસો જેટલા દર્દીઓ છે.

સુરતમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મળીને 170થી વધારે દર્દીઓ સારવાર હેઠળ છે. વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના નવા બાર દર્દીઓ દાખલ થતાં કુલ આંક 114 પર પહોંચ્યો છે. જ્યારે એકનું મોત થયું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ આ રોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે.

શું છે બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઈકોસિસ?

બ્લેક ફંગસ એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે.  બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. અગાઉથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય રહેલા શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, વેક્ટેરીયા અથવા અન્ય પેથોડન્સ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.  આ ફંગસના કારણે મસ્તિષ્ક, ફેફસા અને ચામડી પર પણ  અસર જોવા મળે છે. આ કારણે કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાકડાં પણ ઓગળી જાય છે. જો સમય રહેતા આનો ઇલાજ ના મળે તો દર્દીનુ મોત પણ થઇ શકે છે.

કઈ વ્યક્તિ મ્યુકરમાઈકોસિસથી કેવી રીતે સંક્રમિત થઈ શકે ?

જે લોકો અગાઉથી જ કોઈ રોગથી પીડાતા હોય છે, જે વેરીકોનાઝોલ થેરેપી એટલે કે ગંભીર ફંગલ ઇન્ફેક્શનની સારવાર ચાલી રહી હોય, જેનું ડાયાબિટીસ નિયંત્રણમાં ના હોય.  સ્ટેરોઇડને લીધે ઈમ્યુનિટી પર અસર થઈ હોય અને જે લાંબા સમયથી આઇસીયુમાં છે, તેમને આ ફંગલ ઈન્ફેક્શ જલ્દી થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget