શોધખોળ કરો

રાજનાથ બોલ્યા- પૂર્વી લદ્દાખમાં ચીની સૈનિકો મોટી સંખ્યામાં આવી ગયા છે, ભારતે પણ જરૂરી પગલા ભર્યા

સીમા વિવાદને લઇને રાજનાથ સિંહે કહ્યું કે, ભારત પોતાની સ્થિતિથી પાછળ હટવાનુ નથી. પૂર્વી લદ્દાખમાં સંવેદનશીલ વિસ્તારમાં વર્તમાન સ્થિતિ વિશે પુછવામાં આવ્યુ ત્યારે રાજનાથે કહ્યું કે, ચીની ત્યાં સુધી આવી ગયા છે, જેના પર તે પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરે છે, જ્યારે ભારતનુ માનવુ છે કે આ વિસ્તાર આપણો છે

નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીની સૈનિકો આમને સામને છે, આને લઇને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પહેલીવાર નિવેદન આપ્યુ. રાજનાથ સિંહે કે પૂર્વી લદ્દાખમાં ચીની સૈનિકોની સંખ્યા મોટા પ્રમાણ છે અને ભારતે પણ સામે સ્થિતિને નિપટવા માટે આવશ્યક પગલા ભર્યા છે. ઉલ્લેખનીય છે લગભગ એક મહિનાથી બન્ને દેશોની સેના બોર્ડર પર આમને સામને આવી ગઇ છે. સીમા વિવાદને લઇને રાજનાથ સિંહે કહ્યું કે, ભારત પોતાની સ્થિતિથી પાછળ હટવાનુ નથી. પૂર્વી લદ્દાખમાં સંવેદનશીલ વિસ્તારમાં વર્તમાન સ્થિતિ વિશે પુછવામાં આવ્યુ ત્યારે રાજનાથે કહ્યું કે, ચીની ત્યાં સુધી આવી ગયા છે, જેના પર તે પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરે છે, જ્યારે ભારતનુ માનવુ છે કે આ વિસ્તાર આપણો છે. રાજનાથ બોલ્યા- પૂર્વી લદ્દાખમાં ચીની સૈનિકો મોટી સંખ્યામાં આવી ગયા છે, ભારતે પણ જરૂરી પગલા ભર્યા એક સમાચાર ચેનલ સાથે વાતચીતમાં રાજનાથ સિંહે કહ્યું- તેને લઇને એક મતભેદ થયો છે, અને મોટી સંખ્યામાં ચીનના લોકો પણ આવી ગયા છે, પણ ભારતે પણ પોતાના તરફથી જે કંઇક કરવુ જોઇએ તે ભારતે કર્યુ છે. રક્ષા મંત્રીની ટિપ્પણીઓને વિવાદિત વિસ્તારોમાં ચીની સૈનિકોની મોટી સંખ્યામાં હાજરીની પહેલી અધિકારીક પુષ્ટિ તરીકે જોવામાં આવી રહી છે. આ વિસ્તારો વિશે ભારતનુ કહેવુ છે કે આ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતની બાજુએ છે. રાજનાથ સિંહે કહ્યું કે ડોકલામ વિવાદનુ સમાધાન કૂટનીતિક અને સૈન્ય વાર્તાના માધ્યમથી થયુ હતુ, અમે આ રીતની સ્થિતિઓની વિગતોમાં પણ આ રીતનુ સમાધાન મેળવ્યુ છે. હાલના મુદ્દે સમાધાન માટે સૈન્ય અને કૂટનીતિક સ્તર પર વાતચીત ચાલુ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
Embed widget