શોધખોળ કરો

દિલ્હીમાં ગંદા પાણીને લઇને રાજનીતિ ગરમાઇ, કેન્દ્રીય મંત્રી પાસવાને કેજરીવાલને આપી ફરીથી તપાસની ચેલેન્જ

દિલ્હીમાં પાણીનુ સ્તર તપાસવા માટે બન્ને નેતાઓ એકબીજાને પડકાર ફેંકી રહ્યા છે, ઉપભોગતા મંત્રી પાસવાને ફરીથી તપાસ કરાવવા માટે એક ટીમ પણ બનાવી છે

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં પાણીને ગુણવત્તાને લઇને ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે. પાણીની ગુણવત્તા પર જ્યારથી રિપોર્ટ આવ્યો છે ત્યારથી દિલ્હીમાં હલચલ મચી ગઇ છ. 21 શહેરોના રિપોર્ટમાં દિલ્હીનુ પાણી સૌથી ગંદુ નીકળ્યુ છે. આ બાદ કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ગયા છે. દિલ્હીમાં પાણીનુ સ્તર તપાસવા માટે બન્ને નેતાઓ એકબીજાને પડકાર ફેંકી રહ્યા છે, ઉપભોગતા મંત્રી પાસવાને ફરીથી તપાસ કરાવવા માટે એક ટીમ પણ બનાવી છે. દિલ્હીનું પાણી સૌથી ગંદુઃ રિપોર્ટ ખરેખરમાં, બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)ના લિસ્ટમાં દિલ્હીનુ પાણી સૌથી ગંદુ બતાવવામાં આવ્યુ છે. અરવિંદ કેજરીવાલ સતત બીઆઇએસના લિસ્ટને રાજકીય પ્રેરિત બતાવી રહ્યાં છે. હવે પાણી પર આવેલા રાજકારણમાં હવે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને પણ કેજરીવાલને એક ચિઠ્ઠી લખીને પડકાર ફેક્યો છે. પાસવાને કહ્યું કે, કેજરીવાલ પાણીની તપાસ માટે પોતાનો પ્રતિનિધિ બતાવે, અમે જ્યાં કહેશો ત્યાં જઇને પાણીનુ સેમ્પલ લઇશું. અમે તેને ટેસ્ટ કરીને બતાવીશું. દિલ્હીનુ પાણી સૌથી ગંદુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ

લગ્ન પછી કે અપરિણીત લોકો પોતાનું અલગ રેશનકાર્ડ ક્યારે બનાવી શકે? જાણો તમામ નિયમો

માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ

લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર

સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?

AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર

ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો

Embed widget