શોધખોળ કરો

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ક્રિકેટ ટૂર્નામેન્ટ આજથી શરૂ, જાણો પ્રથમ મેચમાં ભારત કોની સામે ટકરાશે

ઇન્ડિયા લીજેન્ડ્સની આગેવાની સચિન તેંડુલકર જ્યારે બાંગ્લાદેશ લીજેન્ડ્સની આગેવાની મોહમ્મદ રફીકના હાથમાં હશે.

રાયપુરઃ આજથી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની શરૂઆત થવા જઈ રહી છે. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે સચિન તેંડલુકર અને યુવરાજ સિંહ છત્તીસઘઢની રાજધાની રાયપુર પહોંચ્યા છે. રાયપુરના શહીદ વીરનારાયણ સ્ટેડિયમમાં આ ટૂર્નામેન્ટનું આયોજન થશે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ તેની શરૂઆત કરાવશે. આ ટૂર્નામેન્ટમાં છ દેશોની ટીમ ભાગ લઈ રહી છે. ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, સાઉથ આફ્રીકા અને ઇંગ્લેન્ડની ટીમ ભાગ લેશે. ભારત તરફથી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, ઇરફાન પઠાણ, યુવરાજ સિંહ, બ્રાયન લારા, જોન્ટી રોડ્સ, કેવિટન પીટરસન, મોહમ્મદ નજીમુદ્દીન સહિત અનેક દિગ્ગજ ખઘેલાડી ભાગ લઈ રહ્યા છે. આ ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ મેચ બાંગ્લાદેશ સાથે આજે રમાશે. ત્યાર બાદ 9 અને 13 માર્ચે ભારતની મેચ અન્ય ટીમ સાથે રમાશે. આ ટૂર્નામેન્ટની સેમીફાઈનલ 17 અને 19 માર્ચે રમાશે. જ્યારે 21 માર્ચે ફાઈનલ રમાશે. ઇન્ડિયા લીજેન્ડ્સની મેચ બાંગ્લાદેશ લીજેન્ડ્સ સાથે ઇન્ડિયા લીજેન્ડ્સની આગેવાની સચિન તેંડુલકર જ્યારે બાંગ્લાદેશ લીજેન્ડ્સની આગેવાની મોહમ્મદ રફીકના હાથમાં હશે. ઇન્ડિયા લીજેન્ડ્સ અને બાંગ્લાદેશ લીજેન્ડ્સ ઉપરાંત શ્રીલંકા લીજેન્ડ્સ, સાઉથ આફ્રીક લીજેન્ડ્સ, વેસ્ટ ઇન્ડિઝ લીજેન્ડ્સ અને ઇંગ્લેન્ડ લીજેન્ડ્સની ટીમ પણ તેમાં ભાગ લઈ રહી છે. રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝની શરૂઆત વિતેલા વર્ષે થઈ હતી, પરંતુ કોવિડ-19 મહામારીને કારણે ટૂર્નામેન્ટને સ્થગિત કરવામાં આવી હતી અને તેની ચાર મેચ જ રમાઈ હતી. ઇન્ડિયા લીજેન્ડ્સે ત્યારે શાનદાર શરૂઆત કરી હતી અને સતત બે મેચમાં જીત મેળવી હતી. ટીમ (સંભવિત) ઇન્ડિયા લીજેન્ડ્સઃ સચિન તેંડુલકર (કેપ્ટન), વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, મોહમ્મદ કૈફ, યુસૂફ પઠાણ, નમન ઓઝા, ઝહીર ખાન, પ્રજ્ઞાન ઓઝા, નોએલ ડેવિડ, મુનાફ પટેલ, ઇરફાન પઠાણ, મનપ્રીત ગોની, એસ બદ્રીનાથ અને વિનય કુમાર. બાંગ્લાદેશ લીજેન્ડ્સઃ મોહમ્મદ રફીક (કેપ્ટન), ખાલિદ મહમૂદ, મોહમ્મદ શરીફ, મુશ્ફિકુર રહમાન, મૈમૂન રાશીદ, નફીસ ઇકબાલ, અબ્દુર રજ્જાખ, ખાલિદ મશૂદ, હનન સરકાર, જાવેદ ઉમર, રાજિન સાલેહ, મેહરાબ હુસૈન, આફતાબ અહમદ, આલમગીર કબીર.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget