શોધખોળ કરો

ભારતમાં વેક્સીનની નહીં સર્જાય અછત, રશિયા સાથે 10 કરોડ ડોઝની કરાઇ ડીલ

સ્પૂતનિક-Vની સપ્લાઈ આ વર્ષના અંત સુધીમાં થઈ શકે છે. ડૉ. રેડ્ડીસના સીઈઓ જીવી પ્રસાદે કહ્યું કે, સ્પૂતનિક -Vના પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલનું પરીણામ અસરકારક આવ્યું છે. ભારતીય નિયામકોના માપદંડોને પૂરા કરવા માટે ભારતમાં ત્રીજા તબક્કાનું ટ્રાયલ થશે.

નવી દિલ્હી: રશિયાની સૉવરેન વેલ્થ ફંડે ભારતને કોરોના વાયરસની રસી ‘સ્પૂતનિક-V’ના 10 કરોડ ડોઝ આપવા માટે કરાર કર્યા છે. રશિયન ડાયરેક્ટ ઈનવેસ્ટમેન્ટ ફંડ (RDIF)એ ભારતમાં સપ્લાઈ માટે દિગ્ગજ કંપની ડૉ. રેડ્ડીસ લેબ સાથે કરાર કર્યા છે. RDIFના સીઈઓ કિરિલ દિમિત્રિવે કહ્યું કે, સ્પૂતનિક-V રસીના ક્લીનકલ ટ્રાયલ અને વીતરણ માટે ડૉ. રેડ્ડીસ લેબોરેટરીઝ સાથે મળીને કામ કરશે. તેમણે કહ્યું કે, “સ્પૂતનિક-Vની રસી માટે ક્લિનિકલ ટ્રાયલ માટે તમામ જરૂરી શરતો પૂરી થાય તે માટે ભારતીય નિયમનકારો સાથે વાતચીત ચાલી રહી છે. સ્પૂતનિક-Vની સપ્લાઈ આ વર્ષના અંત સુધીમાં થઈ શકે છે. ડૉ. રેડ્ડીસના સીઈઓ જીવી પ્રસાદે કહ્યું કે, સ્પૂતનિક -Vના પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલનું પરીણામ અસરકારક આવ્યું છે. ભારતીય નિયામકોના માપદંડોને પૂરા કરવા માટે ભારતમાં ત્રીજા તબક્કાનું ટ્રાયલ થશે. તેમણે કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં સ્પૂતનિક V વેક્સીન વિશ્વસનિય વિકલ્પ બની શકે છે. જો કે, વેક્સીનની કિંમતનો હજુ કોઈ જાણકારી સામે આવી નથી. RDIFએ એક નિવેદનમાં કહ્યું હતું કે, અમે નફા વિશે નથી વિચારી રહ્યાં, અમારું ધ્યાન ફક્ત ખર્ચ પર છે. રશિયાની કંપનીએ ભારત સિવાય બ્રાઝીલ, મેક્સિકો, કઝાકિસ્તાન સાથે પણ કરાર કર્યા છે. આ વેક્સીન મોસ્કો સ્થિત ગામાલેયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકો અને રશિયાના રક્ષા મંત્રાલયે સાથે મળીને બનાવી છે. આ ડીલ એવા સમયે થઈ છે જ્યારે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 50 લાખને પાર પહોંચી ગઈ છે. ગત અઠવાડિયામાં નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર સ્પૂતનિક-V વેક્સીનનું ટ્રાયલ ભારતમાં કરવાના પક્ષમાં છે અને દેશમાં તેના ઉત્પાદન માટે બે ત્રણ કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget