શોધખોળ કરો

સિદ્ધુ મૂઝવાલા હત્યાનો માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર સચિન બિશ્નોઈ અઝરબૈજાનથી ભારત લવાયો

29 મે 2022ના રોજ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. શૂટરોએ તેની કારને ઘેરી લીધી અને અંધાધૂંધ ગોળીબાર કર્યો.

લોરેન્સ બિશ્નોઈના સાથી ગેંગસ્ટર સચિન થાપનને મંગળવારે (1 ઓગસ્ટ) અઝરબૈજાનથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. તે પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસમાં વોન્ટેડ હતો. તેણે દુબઈથી મુસેવાલાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને બાકુમાંથી તેની અટકાયત કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ તેને ભારત લાવી હતી.

જણાવી દઈએ કે, સચિન બિશ્નોઈ નકલી પાસપોર્ટ બનાવીને સિદ્ધુ મુસેવાલાની હત્યાના થોડા દિવસ પહેલા દિલ્હીથી ફરાર થઈ ગયો હતો. હવે જ્યારે સચિન ભારત આવશે ત્યારે ઘણા મોટા ખુલાસા થવાની આશા છે. ગેંગસ્ટર સચિન બિશ્નોઈની તાજેતરમાં અઝરબૈજાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સચિને ભારતમાં રહીને મૂસેવાલા હત્યા કેસની યોજના ઘડી હતી અને પછી દિલ્હીથી બનાવટી પાસપોર્ટ મેળવીને અઝરબૈજાન ભાગી ગયો હતો.

NIAએ લોરેન્સ બિશ્નોઈના મુખ્ય સહયોગી વિક્રમજીત સિંહ ઉર્ફે વિક્રમ બ્રારની સંયુક્ત આરબ અમીરાતથી ભારતમાં દેશનિકાલ થયા બાદ ધરપકડ કરી હતી. સિદ્ધુ મુસેવાલાની હત્યા ઉપરાંત, બ્રાર નિર્દોષ લોકો અને ઉદ્યોગપતિઓની ટાર્ગેટ કિલિંગમાં સામેલ હતો. સ્પેશિયલ સેલના કાઉન્ટર ઈન્ટેલિજન્સ યુનિટમાં એક ACP, 2 ઈન્સ્પેક્ટર સહિત લગભગ 4 અધિકારીઓની ટીમ અઝરબૈજાન ગઈ હતી.

જણાવી દઈએ કે 29 મે 2022ના રોજ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. શૂટરોએ તેની કારને ઘેરી લીધી અને અંધાધૂંધ ગોળીબાર કર્યો. શૂટરોએ તેની કારને ઘેરી લીધી અને અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ શૂટર્સ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગના હતા. આ હત્યાકાંડ કેટલો ભયાનક હતો, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પોસ્ટમોર્ટમમાં સિદ્ધુના શરીર પર 24 ગોળીઓના નિશાન મળી આવ્યા હતા. એટલે કે હત્યારાઓ કોઈ પણ ભોગે મુસેવાલાને જીવતો છોડવા માંગતા ન હતા.

જ્યારે સચિનની અઝરબૈજાનમાંથી ધરપકડ કરવામાં આવી ત્યારે તેની પાસેથી નકલી પાસપોર્ટ પણ મળી આવ્યો હતો. વાસ્તવમાં, સચિન પોતાનું પૂરું નામ સચિન થપન લખે છે, જ્યારે તેની પાસેથી તિલક રાજ તુટેજાના નામનો પાસપોર્ટ મળી આવ્યો હતો. સચિનના પિતાનું સાચું નામ શિવ દત્ત છે, જ્યારે નકલી પાસપોર્ટમાં તેના પિતાનું નામ ભીમ સેન લખવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે 29 મે 2022ના રોજ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. શૂટરોએ તેની કારને ઘેરી લીધી અને આડેધઝ ગોળીબાર કર્યો. આ શૂટર્સ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગના હતા. આ હત્યાકાંડ કેટલો ભયાનક હતો, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પોસ્ટમોર્ટમમાં સિદ્ધુના શરીર પર 24 ગોળીઓના નિશાન મળી આવ્યા હતા. એટલે કે હત્યારાઓ કોઈ પણ ભોગે મુસેવાલાને જીવતો છોડવા માંગતા ન હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
Embed widget