શોધખોળ કરો

કાલે ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ નહી થાય પાયલટ, કહ્યું- ગહેલોત સરકાર લધુમતિમાં, મારી પાસે 30 MLA નું સમર્થન

રાજસ્થાનમાં કૉંગ્રેસની સામે ઉભા થયેલા રાજકીય સંકટ વચ્ચે સોમવારે ધારાસભ્ય દળની બેઠકમાં ઉપ મુખ્યમંત્રી સચિન પાટલટ સામેલ નહી થાય.

નવી દિલ્હી: રાજસ્થાનમાં કૉંગ્રેસની સામે ઉભા થયેલા રાજકીય સંકટ વચ્ચે સોમવારે ધારાસભ્ય દળની બેઠકમાં ઉપ મુખ્યમંત્રી સચિન પાટલટ સામેલ નહી થાય. સૂત્રોએ આ વાતની જાણકારી આપી છે. સચિન પાયલટનું નિવેદન જાહેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે તેમને કુલ 30 ધારાસભ્યોનું સમર્થન છે અને રાજસ્થાનની સરકાર લધુમતિમાં છે. આ નિવેદન બાદ રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકારનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે. આ 30 ધારાસભ્યો કોણ છે તેનો ખુલાસો સચિન પાયલટે નથી કર્યો. તેમના નિવેદનમાં ધારાસભ્યોના નામનો ઉલ્લેખ નથી. જ્યારે અશોક ગહેલોતના એક ધારાસભ્યએ સચિન પાયલટના આ દાવાને નકાર્યો છે. તેમણે કહ્યું 30 ધારાસભ્યો નથી. રાજ્યસભાની ચૂંટણીમાં પણ આ પ્રકારની વાત આવી હતી. પરંતુ ચૂંટણી સમયે કૉંગ્રેસને 123 મત મળ્યા હતા. અશોક ગહેલોતના નેતૃત્વ રાજસ્થાનમાં કૉંગ્રેસ સરકાર પૂરી રીતે મજબૂત છે એમાં કોઈ શક નથી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે ભાજપ તેની સરકાર ઉથલાવવાની કોશિશ કરી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. કેન્દ્રીય નેતાગીરીના ઈશારે અહીં રમત રમાઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ દરમિયાન રાજસ્થાનમાં પણ મધ્યપ્રદેશ જેવો ઘટનાક્રમ બને તેમ લાગી રહ્યું છે. રાજસ્થાન વિધાનસભામાં કુલ ધારાસભ્યોની સંખ્યા 200 છે. તેમાંથી કોંગ્રેસના 107 ધારાસભ્યો છે. ઉપરાંત તેમને 13 અપક્ષ ઉમેદવારોનું સમર્થન છે. આરએલડીના એક ધારાસભ્ય સુભાષ ગર્ગ પણ સરકારમાં કેબિનેટ મંત્રી છે. આ રીતે ગેહલોત સરકારને 121 ધારાસભ્યોનું સમર્થન છે. બીજી તરફ ભાજપના 72 ધારાભ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

Embed widget