શોધખોળ કરો

Sahdev Dirdo Road Accident: 'બચપન કા પ્યાર' ફેમ સહદેવ અકસ્માતમાં ઈજાગ્રસ્ત

બચપન કા પ્યાર ફેમ સહદેવ દિરદોનું મંગળવારે સાંજે  માર્ગ અકસ્માત થયો હતો.  તેને સ્કૂટીમાં ટ્રિપલ સવારી કરવી મોંઘી પડી. અકસ્માતમાં સહદેવને માથામાં ગંભીર ઈજા પહોંચી છે.

Sahdev Dirdo Road Accident: બચપન કા પ્યાર ફેમ સહદેવ દિરદોનું મંગળવારે સાંજે  માર્ગ અકસ્માત થયો હતો.  તેને સ્કૂટીમાં ટ્રિપલ સવારી કરવી મોંઘી પડી. અકસ્માતમાં સહદેવને માથામાં ગંભીર ઈજા પહોંચી છે. જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સહદેવને સારી સારવાર માટે જગદલપુર રિફર કરવામાં આવ્યો હતો. ઘાયલ સહદેવને જોવા માટે જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા બાદ એસપી સુનિલ શર્મા અને કલેક્ટર વિનીત નંદનવારને સારી સારવાર માટે સૂચના આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે સહદેવ સ્કૂટી ચલાવી રહ્યો હતો.

મંગળવારે મોડી સાંજે બચપન કા પ્યાર  ફેમ સહદેવ દરડો મિત્રો સાથે ટુ-વ્હીલર પર શબરીનગર તરફ જઈ રહ્યો હતો. ત્યારે અચાનક રોડ પર રેતીના કારણે વાહન બેકાબુ થઈને પલટી ગયું હતું. જેના કારણે સહદેવને માથામાં ગંભીર ઈજા થતાં હાજર લોકોની મદદથી સહદેવને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે હાલમાં જ સહદેવ દિરદો બોલિવૂડ સિંગર બાદશાહ સાથે બચપન કા પ્યાર  ગાવાને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યો હતો. તે સોશિયલ મીડિયા પર રાતોરાત હિટ બની ગયો.

ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, આ ફાસ્ટ બોલર થયો ઈજાગ્રસ્ત

ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે સેંચુરિયનમાં રમાઈ રેહલી પ્રથમ ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયો છે. આ કારણે તેને મેદાનની બહાર લઈ જવાયો હતો. હાલ તે મેડિકલ ટીમના સુપરવિઝનમાં છે અને વિકલ્પમાં શ્રેયસ અય્યરને ફિલ્ડિંગમાં લગાવવામાં આવ્યો હતો. બુમરાહ ઝડપથી સાજો નહી થાય  તો ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી વધી શકે છે. બુમરાહે તેની પ્રથમ ઓવરમાં જ દક્ષિણ આફ્રીકાને પ્રથમ ઝટકો આપ્યો હતો. ભારતે પ્રથમ ઈનિંગમાં 327 રન બનાવ્યા હતા. 

જસપ્રીત બુમરાહ તેની છઠ્ઠી ઓવરમાં ઈજાગ્રસ્ત થયો હતો. મેચની 11મી ઓવરનો પાંચમો બોલ ફેંકતી વખતે, જસપ્રિત બુમરાહે તેના ફોલો થ્રૂ પર જતાની સાથે જ તેનો પગ વળી ગયો હતો. જસપ્રીત બુમરાહને એટલો દુખાવો હતો કે તે જમીન પર સૂઈ ગયો. બુમરાહ દર્દથી પીડાઈ રહ્યો હતો. બુમરાહને પીડામાં જોઈને ભારતીય ટીમનો ફિઝિયો તરત જ મેદાનમાં દોડી ગયો અને બુમરાહને બહાર લઈ જવામાં આવ્યો.

હાલમાં સહદેવ દીદરોને સારી સારવાર માટે જગદલપુર રીફર કરવામાં આવ્યો  છે, ડોક્ટરના જણાવ્યા અનુસાર, સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ છે અને સુકમામાં ન્યુરોલોજિસ્ટના અભાવને કારણે તેને જગદલપુરની ડિમરાપાલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી રહ્યો છે. સાથે જ અન્ય બે યુવકોને પણ ઈજા થઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Embed widget