શોધખોળ કરો

સલમાને કહ્યું- ‘એવું લાગતું જાણે મારો રેપ થયો છે’, પિતા સલીમ ખાને માગી માફી

નવી દિલ્લી: બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાનની બળાત્કાર પીડિતા વાળા નિવેદન પર થયેલા વિવાદ બાદ તેના પિતા સલીમ ખાને ટ્વિટર પર માફી માગી છે. સલીમ ખાને કહ્યું છે કે સલમાને પોતાના કામ માટે જે ઉદાહરણ આપ્યું છે તે ખોટુ છે, પણ તેનો ઈરાદો ખોટો નથી. દિકરાના બચાવમાં સલીમ ખાને ટ્વિટ કર્યુ છે હું મારા પરિવાર, પ્રશંસકો અને મિત્રો તરફથી માફી માગુ છું. આ સાથે સલીમ ખાને કહ્યું છે કે માણસથી ભૂલ થાય ત્યારે ઈશ્વર પણ તેને માફ કરી દે છે. આજે યોગ દિવસે આ વાતને વાગોળવી ન જોઈએ. salim-khan-tweet ઉલ્લેખનીય છે કે સલમાન ખાને એક વેબસાઈટને આપેલા ઈંટરવ્યૂમાં કહ્યું હતું કે સુલતાનની શૂટિંગ બાદ કે બળાત્કારની શિકાર મહિલા જેવું ફિલ કરે છે. વેબસાઈટ સ્પોટબોય.કોમ મુજબ સલમાને કહ્યું છે કે હું જ્યારે શૂટિંગ બાદ રિંગમાંથી બહાર આવતો ત્યારે મને રેપની શિકર મહિલા જેવું લાગતું હતું. મારાથી ચલાતુ પણ નહોતું. જ્યારે સલમાનને પૂછવામાં આવ્યું કે સુલતાનમાં પહેલવાનનું પાત્ર ભજવવું કેટલું અઘરું હતું. તે અંગે સલમાને જવાબ આપ્યો કે, શૂટિંગ વખતે તે 6 કલાકમાં લોકોને ઉઠાવવાનું કામ ઘણુ અઘરું હતું. મારે વ્યક્તિને ઉઠાવીને રિંગની બહાર ફેંકવાનો હોય છે. અને તે 120 કિલોનો વ્યક્તિ છે અને તેને 10 અલગ-અલગ એંગલથી ફેંકવાનો હોય છે. જ્યારે શૂટ પછી હું રિંગની બહાર આવતો ત્યારે રેપ્ડ મહિલા જેવું લાગતું હતું. મારાથી સીધા ચલાતુ પણ નહોતું. હું જમતો અને ટ્રેનિંગ માટે જતો રહેતો. એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં મહિલા આયોગના અધ્યક્ષા લલિતા કુમાર મંગલમે કહ્યું હતું કે, અમે ચીઠ્ઠી લખીને સલમાન ખાન પાસે આ અંગે સ્પષ્ટતા માગી છે. અને જો તેમનો જવાબ સંતોષકારક નહિ હોય તો તેમણે અમારી સામે હાજર થવું પડશે. અમે સલમાનને માફી માગવા પણ કહ્યું છે. આ માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ સલમાનના આ નિવેદનની ટીકા થઈ છે. હવે તેમના બચાવમાં પિતા સલીમ ખાન આવ્યા છે.

ટોપ સ્ટોરી

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
જમ્મુ-કાશ્મીરના નૌપોરામાં આતંકી હુમલો, CRPFની ટીમ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના નૌપોરામાં આતંકી હુમલો, CRPFની ટીમ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 જવાન ઘાયલ
એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ
એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ
Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'
Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
Embed widget