શોધખોળ કરો

યાસીન મલિકના સમર્થનમાં આવ્યો પાક.નો પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી, તો અમિત મિશ્રાએ પણ કર્યો વળતો પ્રહાર

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi) કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકના (Yasin Malik) સમર્થનમાં આવ્યો છે.

Shahid Afridi On Yasin Malik: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi) કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકના (Yasin Malik) સમર્થનમાં આવ્યો છે.  જણાવી દઈએ કે, યાસીન મલિકની સજા પર આજે NIAની વિશેષ અદાલતમાં દલિલો પૂર્ણ થઈ ગઈ અને કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે સજાનું એલાન કર્યું તે પહેલાં આફ્રિદીએ યાસીન મલિકના સમર્થનમાં એક ટ્વીટ કર્યું હતું. જો કે, ભારતીય ક્રિકેટર અમિત મિશ્રાએ આફ્રિદીને જડબાતોડ જવાબ આપ્યો છે.

શાહિદ આફ્રિદીએ ટ્વીટર પર લખ્યું કે, "ભારત માનવાધિકારોના હનન સામે અવાજ ઉઠાવતા લોકોને ચુપ કરવાની કોશિશ કરી રહ્યું છે.  જો કે એ વ્યર્થ છે. યાસીન મલિક પર લગાવાયેલ ખોટા આરોપ કાશ્મીરની આઝાદીના સંઘર્ષને રોકી નહી શકે. હું સંયુક્ત રાષ્ટ્રને આગ્રહ કરું છું કે, તે કાશ્મીરના નેતાઓ સામે આવા ખોટા કેસોને ધ્યાનમાં લે."

આફ્રિદીના આ ટ્વીટ પર ભારતના લેગ સ્પિનર અમિત મિશ્રાએ પ્રતિક્રિયા આપતાં આફ્રિદીને જડબાતોડ જવાબ આપ્યો હતો. અમિત મિશ્રાએ લખ્યું કે, પ્રિય શાહિદ આફ્રિદી તેણે (યાસીન મલિકે) કોર્ટ રુમમાં જાતે ગુનો કબુલ કરી લીધો છે. તમારી જન્મ તારીખની જેમ બધું ખોટું ના હોઈ શકે. 

Yasin Malik Terror Funding Case: આજે કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકના (Yasin Malik) સામે થયેલા ટેરર ફંડિંગ કેસમાં NIAની વિશેષ અદાલતમાં સજાનું એલાન કરવામાં આવ્યું હતું. NIAની વિશેષ અદાલતે યાસિન મલિકને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ પહેલાં કોર્ટે યાસીન મલિકને આતંકવાદીઓને ફંડ આપવાના કેસમાં ગુનેગાર ઠેરવ્યો હતો. 

કોર્ટેમાં સજાના એલાન માટે થયેલી ચર્ચા દરમિયાન યાસીન મલિકે કોર્ટને કહ્યું કે, હું તમારી સામે કોઈ ભીખ નહી માંગુ તમને જે યોગ્ય છે તે પ્રમાણે સજા આપો. ત્યારે હવે કોર્ટે યાસીન મલિકને આજીવન કારાવાસની સજા સંભળાવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
આંગળીઓ જોઈને પણ બીમારીઓની ખબર પડી જાય છે, બસ કરવું પડે છે આ કામ

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

2025 શરૂ થતાં જ આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ, કોઈપણ ભોગે આ કામ કરવું જ પડશે

યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો

Embed widget