શોધખોળ કરો

Shopian Encounter: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ શોપિયામાં લશ્કરના 2 આતંકીઓને ઠાર કર્યા 

જમ્મુ કાશ્મીરના શોપિયા (Shopian) માં મંગળવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં બે આતંકીઓને ઠાર કર્યા છે.

Shopian Encounter: જમ્મુ કાશ્મીરના શોપિયા (Shopian) માં મંગળવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસ  (Kashmir Zone Police) ના મુજબ, ઠાર કરવામાં આવેલા બંને આતંકી લશ્કર-એ-તૈયબાના સદસ્ય હતા, જે ઘાટીમાં મોટી ઘટનાને અંજામ આપવાના હતા. 

પોલીસના એક અધિકારીએ કહ્યું કે સુરક્ષાદળોએ શોપિયાના નાગબલ વિસ્તારમાં આતંકવાદીઓની હોવાની જાણ થયા બાદ નાકાબંધી કરી તપાસ અભિયાન શરુ કર્યું. આ અભિયાન દરમિયાન અથડામણ શરુ થઈ, જેમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. 

કાશ્મીરના ADGP વિજય કુમારે કહ્યું કે માર્યા ગયેલા 3 આતંકવાદીઓની ઓળખ સ્થાનિક લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ તરીકે થઈ છે. આ આતંકવાદીઓની ઓળખ દાનિશ ખુર્શીદ ભટ, તનવીર વાની અને તૌસીફ ભટ તરીકે થઈ છે. આ આતંકીઓ અગાઉ કાશ્મીરમાં અનેક આતંકી ઘટનાઓમાં સામેલ હતા. એડીજીપી વિજય કુમારે જણાવ્યું કે આમાંથી દાનિશ નામનો આતંકવાદી શોપિયાંમાં યુવાનોને ફસાવીને આતંકવાદી બનાવવાનું કામ કરતો હતો.

China Vs Taiwan: ચીનના ડ્રોન પર તાઈવાને પહેલીવાર કર્યું ફાયરિંગ

ચીન અને તાઈવાન વચ્ચેનું વાતાવરણ ફરી ગરમ થતું જોવા મળી રહ્યું છે. મંગળવારે, તાઇવાનના સૈનિકોએ ચીની ડ્રોનને ચેતવણી આપવા માટે પ્રથમ વખત ફાયરિંગ કર્યું. ફાયરિંગ કર્યા બાદ ડ્રોન ચીન પરત ફર્યું હતું. આ ચીની ડ્રોન કિનમેન ટાપુઓ પાસે ઉડી રહ્યું હતું. આ ટાપુ ચીનને અડીને આવેલો છે, પરંતુ તેના પર તાઈવાનનું નિયંત્રણ છે. જો કે, ચીન તેને તાઈવાન સાથે પોતાનો ભાગ માને છે.

ચીન તાઈવાનને લઈને સતત ફરિયાદ કરી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તાઈવાન દ્વારા નિયંત્રિત નાના ટાપુઓ પાસે ચાઈનીઝ ડ્રોન ઉડતા જોવા મળી રહ્યા છે અને આવું વારંવાર થઈ રહ્યું છે. આ વખતે ચાઇના ડ્રોન કિનમેન ટાપુઓના એરસ્પેસ નજીક ઉડી રહ્યું હતું. ચીન આ બધું પોતાની મિલિટરી ડ્રિલ હેઠળ કરી રહ્યું છે. મંગળવારે જ કિનમેન આઇલેન્ડના એરસ્પેસમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ ચીની ડ્રોન જોવા મળ્યા હતા. આ પછી તાઈવાને તેમને ચેતવણી આપી હતી અને પછી ફાયર કર્યું હતું.

અમેરિકી સ્પીકર નેન્સી પોલિસીની મુલાકાત બાદ ચીન અને તાઈવાન વચ્ચે તાજેતરનો સંકટ ઉભો થયો છે. નેન્સી પોલિસીની તાઈવાન મુલાકાતથી ચીન નારાજ થયું હતું. આ પછી ચીને તાઈવાનને ઘેરી લીધું અને લાઈવ સૈન્ય કવાયત શરૂ કરી. ચીન અહીં તાઈવાનને પોતાની શક્તિ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જો કે તાઈવાને આના પર કોઈ જવાબી કાર્યવાહી નથી કરી, પરંતુ કોઈપણ હુમલા માટે પોતાની જાતને તૈયાર કરી લીધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget