શોધખોળ કરો

કાશ્મીરી હિન્દુઓની સરકારી નોકરીઓમાં વય મર્યાદામાં છૂટછાટની અરજી પર સુપ્રીમ કોર્ટે આપ્યો આ જવાબ

1984ના શીખ વિરોધી રમખાણો અને 2002ના ગુજરાત રમખાણોના પીડિતોનો ઉલ્લેખ કરતા અરજદારે કહ્યું કે, જ્યારે તેમને રાહત આપવામાં આવી હતી, ત્યારે અમને નોકરીઓમાં વય છૂટછાટથી કેમ વંચિત રાખવામાં આવ્યા.

સુપ્રીમ કોર્ટે 1990ના હિંસાથી વિસ્થાપિત કાશ્મીરી હિન્દુઓ માટે વય-માર્ગ રાહત સરકારી નોકરીઓ માટેની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું ,કે આ એક નીતિ વિષયક બાબત છે અને તેમાં દખલ નહીં કરે. પનુન કાશ્મીર ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું હતું કે, 1984ના શીખ વિરોધી રમખાણો અને 2૦૦2ના ગુજરાત રમખાણોના પીડિતોને આવી રાહત આપવામાં આવી હતી, પરંતુ કાશ્મીરી હિન્દુઓને અત્યાર સુધી તેનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

પનુન કાશ્મીરે બંધારણની કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. અરજીમાં 1990માં કેન્દ્ર સરકારમાં ગ્રુપ સી અને ડી નોકરીઓમાં વિસ્થાપિત કાશ્મીરી હિન્દુઓ માટે વય-માર્ગ રાહતની માંગ કરવામાં આવી હતી. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે આ કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

જાન્યુઆરી 1990માં ખીણમાંથી બળજબરીથી સ્થળાંતર અને હિજરતનો ઉલ્લેખ કરતા, અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે કાશ્મીરી હિન્દુ સમુદાય છેલ્લા ત્રણ દાયકાથી તેના મૂળભૂત અધિકારોથી વંચિત છે, તેની યુવા પેઢી શરણાર્થી શિબિરો અને કામચલાઉ વસાહતોમાં રહે છે. કડક વય મર્યાદા નીતિને કારણે, તેઓ રોજગાર મેળવવામાં અવરોધોનો સામનો કરી રહ્યા છે.                                                                                        

અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે કાશ્મીરી હિન્દુઓને વયમાં છૂટ ન આપવી એ "સ્પષ્ટ ભેદભાવ" દર્શાવે છે. બંધારણ નાગરિકોને સમાનતા, ન્યાય અને ગૌરવના અધિકારની ખાતરી આપે છે. આવા ભેદભાવ આ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. કાશ્મીરી હિન્દુઓની વેદનાને માન્યતા આપવી જોઈએ અને તેમને બંધારણીય રક્ષણ આપવું જોઈએ. અરજીમાં કેન્દ્ર સરકાર ઉપરાંત, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને પણ પ્રતિવાદી તરીકે નામ આપવામાં આવ્યું હતું.                                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ

ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....

AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?

મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'

આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ

Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો

Embed widget