શોધખોળ કરો

Lockdown: દારુના વેચાણ પર ગાઈડલાઈનની માંગ કરી રહેલા અરજીકર્તાઓ પર SCએ ફટકાર્યો એક-એક લાખનો દંડ

અરજીકર્તાની દલીલ હતી કે, દારુની દુકાનો ખોલવાની છૂટ આપવાથી ભીડ થઈ રહી છે. જેના કારણે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થતું નથી. તેથી તમામ દુકાનો બંધ કરાવવામાં આવે.

નવી દિલ્હી: દેશભરમાં દારુની દુકાનો બંધ કરવા અને તેના વેચાણ પર દિશાનિર્દેશ નક્કી કરવાની માંગ કરતા બે અરજીકર્તાઓ પર કોર્ટે એક એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ અરજીઓને સમય બગાડનારી ગણાવી અને કહ્યું કે, આવી અરજીઓ માત્ર પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવે છે. આ મામલામાં બન્ને અરજીકર્તા પીટીશનર ઈન પર્સન હતા. એટલે કે વકીલ વગર અરજીકર્તા ખુદ રજૂ થયા હતા. પ્રથમ અરજીકર્તા પ્રશાંત કુમારની દલીલ હતી કે, દારુની દુકાનો ખોલવાની છૂટ આપવાથી ભીડ થઈ રહી છે. જેના કારણે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થતું નથી. તેથી તમામ દુકાનો બંધ કરાવવામાં આવે. અરજી પર કોર્ટે કહ્યું કે, સરકાર અને સ્થાનીય પ્રશાસને સોશિયલ ડિસ્ટન્સિંગનને લઈ દિશાનિર્દેશ જાહેર કર્યા છે. દુકાનદાર બહાર ઉભો રહીને નખી જોઈ શકતો કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ રહ્યું છે કે નહીં. જો તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો તેને જોવાનું કામ પ્રશાસનનું છે. તેની ફરિયાદ પ્રશાસનને કરી શકાય છે. આ પ્રકારની અરજી સાંભળી માત્ર કોર્ટનો સમય બગાડવાનું છે. બીજા એક અરજીકર્તાએ કહ્યું હતું કે, “હું દારુની દુકાન બંધ કરાવવાની માંગ નથી કરી રહ્યો, પરંતુ તેના વેચાણ પર કોર્ટે દિશાનિર્દેશ જાહેર કરવું જોઈએ.”જજોએ આ અરજીકર્તાને પણ આડે હાથ લેતા કહ્યું કે અમે ગત અરજીમાં પણ કહ્યું હતું કે આ પ્રકારના મામલા પૂરાવા વગર માત્ર પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવે છે. વેચાણને લઈને દિશા નિર્દેશ જાહેર કરવું સરકારનું કામ છે અને તે કામ કરીર રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ

Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 

બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 

ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ

Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો

Embed widget