શોધખોળ કરો

સર્જિકલ સ્ટ્રાઈક પછી સેના પડી એકલી, આતંકીઓના મૃતદેહોને લઈને PAK સરકાર પર આતંકી સંગઠન નારાજ

નવી દિલ્લી: ભારતના સર્જિકલ સ્ટ્રાઈક બાદ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા અને પાકિસ્તાન આર્મી હેંડલર્સની વચ્ચે તિરાડ પડી ગઈ છે. અહેવાલોનું માનીએ તો પાક સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક પછી આતંકીઓના ત્યાંથી તેમના મૃતદેહો હટાવવાની અનુમતિ આપી નહોતી. સર્જિકલ સ્ટ્રાઈકમાં પાક સેનાના મૃતકો અને ઘાયલ સૈનિકોને ત્યાંથી પહેલા બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે લશ્કરના આતંકવાદીઓએ આવુ કરવાની અનુમતિ માત્ર અંધારામાં કરવા માટે આપવામાં આવી હતી. આ વ્યવહારથી આતંકીઓમાં ઘણી નારાજગી છે. ઉચ્ચસ્તરીય સૂત્રોનુ માનીએ તો સર્જિકલ સ્ટ્રાઈકથી સુનિશ્ચિત થઈ ગયું છે કે હવે કોઈ પણ હુમલા પછી જવાબી કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાન જાણે છે કે હવે પહેલાની જેમ નહીં થાય કે ભારત કોઈ હુમલા પછી વાતચીત બંધ કરી દે અને થોડા સમય પછી ફરી વાર્તા શરૂ કરી દે. સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાની સેના બેકફૂટ પર આવી ગઈ છે. ભારતની ગુપ્તચર એન્જસીઓના મતે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે સેના પ્રમુખની સાથે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ઘરેલૂ અને અંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની ઈજ્જત બચાવવા માટે કોશિશ કરી રહ્યું છે.

ટોપ સ્ટોરી

Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
Embed widget