શોધખોળ કરો

દેશના આ શહેરમાં પ્લાસ્ટિકના બદલામાં જમવાનું આપતા સ્વચ્છતા કેફેની શરૂઆત, જાણો કેટલું સસ્તુ છે જમવાનું ?

લોકો પ્લાસ્ટિકના બદલામાં જમવાનું અથવા અન્ય ખાદ્ય પદાર્થ લઈ શકે છે.

શિમલાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે સોલન જિલ્લાના નાલાગઢમાં સ્વચ્છતા કેફેનું શિમલાથી ઓનલાઈન ઉદઘાટન કર્યુ હતું. તેમણે કહ્યું, રાજ્યના ગ્રામીણ વિકા, વિભાગે એક અનોખી પ્રયોગાત્મક પહેલ કરીને સ્વચ્છતા કેફે શરૂ કર્યું છે, જેનું સંચાલન લક્ષ્મી તથા દુર્ગા મહિલા સ્વયં સહાયતા જૂથ દ્વારા કરવામાં આવશે. આ કેફેનું મુખ્ય આકર્ષણ પરંપરાગત ભોજન છે. તેમણે કહ્યું હતું કે પોલિથીન તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નાશ કરવા માટે સરકારે બાયબેક પોલિસીનો આરંભ કર્યો છે. જે હેઠળ લોકો પ્લાસ્ટિકના બદલામાં જમવાનું અથવા અન્ય ખાદ્ય પદાર્થ લઈ શકે છે. એક કિલો પ્લાસ્ટિક 75 રૂપિયાના ભાવે, એમ બધાં પ્લાસ્ટિકની કિંમત નક્કી કરાશે. જો કોઈ વ્યક્તિ 4 કિલો પ્લાસ્ટિક લઈને જશે તો 75X4 =300 રૂપિયા થશે. આનાથી કોઈ પણ થાળી તમે લઈ શકો છો, બાકીની રકમથી તમે ઘર માટે પણ જમવાનું લઈને જઈ શકો છો અથવા બીજી વખતે ખાઈ શકો છો. કેફમાં નોર્મલ થાળી 80 રૂપિયામાં મળષે. જેમાં સરસવનું શાક, મકાઈની રોટલી, લસ્સી અને ખીર અપાશે. ડિલક્સ થાળીનો ભાવ 120 રૂપિયા છે. જેમાં શાક, મકાઈની રોટલી, મિક્સ શાકભાજી, સ્વીટ ડિશ મળશે. જ્યારે સુપર થાળી 180 રૂપિયામાં મળશે. પનીર શાકભાજી, રોટલી, દાળ તથા અન્ય વાનગી પીરસવામાં આવશે. દેશના આ શહેરમાં પ્લાસ્ટિકના બદલામાં જમવાનું આપતા સ્વચ્છતા કેફેની શરૂઆત, જાણો કેટલું સસ્તુ છે જમવાનું ? સ્વચ્છતા કેફેના ભવનમાં હિમ ઈરાની દુકાન ખોલવામાં આવી છે. જેમાં વિવિધ સમૂહો દ્વારા તૈયાર ઉત્પાદન તથા ઔષધીઓ, ફૂદીનો, લીમડાના પાનનો પાવડર, ખજૂરીના ઝાડમાંથી બનેલું ઝાડુ, દાળ, મસાલા, શાકભાજી વગેરે યોગ્ય ભાવે વેચવામાં આવશે. આ માધ્યમથી વિસ્તારની ગરીબ મહિલાઓને આજીવિકાના સાધન ઉપલબ્ધ થશે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget