શોધખોળ કરો

આજે વિશ્વ હેપેટાઈટીસ દિવસ, જાણો કઈ રીતે આ ખતરનાક રોગનો ભોગ બને છે લોકો?

હેપેટાઈટીસ એક પ્રકારની જીવલેણ બિમારી છે, અને દરવર્ષે લાખો લોકો આનાથી સંક્રમિત થાય છે, અને હજારો લોકો જીવ પણ ગુમાવી દે છે. જાણો આ ખતરનાક બિમારીનો લોકો કઇ રીતે ભોગ બને છે

નવી દિલ્હીઃ આજે વર્લ્ડક હેપેટાઈટીસ ડે છે, દુનિયાના દેશો આજના દિવસને હેપેટાઈટીસ ડે તરીકે મનાવી રહ્યા છે, ભારતમાં પણ આ બિમારી મોટા પ્રમાણમાં ફેલાયેલી છે, અને દિવસે દિવસે આ રોગનો ભોગ અનેક લોકો બની રહ્યાં છે. ત્યારે હેપેટાઈટીસથી સાવધાની રાખવી બહુ જરૂરી બની જાય છે. આ ખતરનાક રોગ લીવર અને શરીરને અંદરથી ડેમેજ કરે છે, ખાસ કરીને આ વાયરસ સંક્રમણના કારણે થાય છે. હેપેટાઈટીસ એક પ્રકારની જીવલેણ બિમારી છે, અને દરવર્ષે લાખો લોકો આનાથી સંક્રમિત થાય છે, અને હજારો લોકો જીવ પણ ગુમાવી દે છે. જાણો આ ખતરનાક બિમારીનો લોકો કઇ રીતે ભોગ બને છે. શું છે હેપેટાઈટીસ? હેપેટાઈટીસ બી એક પ્રકારનુ લીવર સંક્રમણ રોગ છે, જે હેપેટાઈટીસ બીના વાયરસ (HBV)થી ફેલાય છે. રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર અનુસાર લગભગ 4.4 મિલિયન અમેરિકન વર્તમાનમાં ક્રૉનિક હેપેટાઈટીસ બી અને સીના શિકાર છે. વળી કેટલાક લોકો એવા છે જેને ખબર જ નથી કે તેમને હેપેટાઈટીસ છે. આજે વિશ્વ હેપેટાઈટીસ દિવસ, જાણો કઈ રીતે આ ખતરનાક રોગનો ભોગ બને છે લોકો? કયા કારણોથી હેપેટાઈટીસ બી ખતરનાક બની જાય છે? આમ તો હેપેટાઈટીસ થવાના અનેક કારણો છે, પણ બ્લડથી વધુ ખતરનાક બને છે. આ ઉપરાંત અસુરક્ષિત સંબંધ રાખવાથી, બીજાના ઉપયોગમાં લીધેલા ઇન્જેક્શન દ્વારા, વધારે પડતો દારુ પીવાથી. તાજા ફળ અને શાકભાજી પણ ઘણીવાર સંક્રમણનુ કારણ બને છે. હેપેટાઈટીસ બિમારી ખાસ કરીને પાંચ પ્રકારની હોય છે. જેમાં હેપેટાઈટીસ એ, હેપેટાઈટીસ બી, હેપેટાઈટીસ સી, હેપેટાઈટીસ જી અને હેપેટાઈટીસ ઇ મુખ્ય છે.

ટોપ સ્ટોરી

કેન્સરના દર્દીઓને મોટી રાહત: 137 દવાઓ 70% સુધી સસ્તી થશે, જાણો ક્યારથી લાગુ થશે નિયમ
કેન્સરના દર્દીઓને મોટી રાહત: 137 દવાઓ 70% સુધી સસ્તી થશે, જાણો ક્યારથી લાગુ થશે નિયમ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
Embed widget