શોધખોળ કરો
Advertisement
દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડર પર ચેકિંગના કારણે લાગી લાંબી લાઈનો, ફક્ત પાસવાળાઓને મળી રહી છે એન્ટ્રી
રાજધાની દિલ્હીની નજીક આવેલા ગાઝિયાબાદમાં કોરોના સંક્રમણમાં સતત વધી રહેલા કેસોને જોતાં દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડરને સીલ કરી દેવામાં આવી હતી.
રાજધાની દિલ્હીની નજીક આવેલા ગાઝિયાબાદમાં કોરોના સંક્રમણમાં સતત વધી રહેલા કેસોને જોતાં દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડરને સીલ કરી દેવામાં આવી હતી. આજે ફક્ત એ લોકો જ અવર-જવર કરી શકે છે જેની પાસે એન્ટ્રી પાસ છે. ગાજીપુરની નજીક આવેલી બોર્ડર પર પોલીસ અવર-જવર કરી રહેલા વાહનોનું ચેકિંગ કરી રહી છે જેનાથી બોર્ડર પર લાંબી લાઈનો લાગી છે.
આવશ્યક સેવાઓ પ્રદાન કરવાવાળાઓને પાસની આવશ્યકતા નથી
પોલીસે સવારથી જ લોકોના પાસ અને ઓળખ પત્રની તપાસ કરી રહી છે. પરંતુ મીડિયા સહિત આવશ્યક સેવાઓ પ્રદાન કરવાવાળઓને પાસની આવશ્યકતા નથી તેમના માટે ફક્ત ઓળખપત્ર જ પર્યાપ્ત છે. કાલે ગાઝિયાબાદ જિલ્લા પ્રશાસને દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડરને સીલ કરવાનો નિર્ણય કર્યો હતો.
એક કેન્દ્રીય કર્મચારી પણ આ ટ્રાફિકમાં ફસાયા હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મેં મારો પાસ બતાવ્યો પરંતુ અધિકાર નથી. મને બોર્ડર ક્રોસ કરવાની અનુમતિ આપવામાં આવી નહોતી.Parul Bhati,an employee of Central Board of Indirect Taxes & Customs, who is stuck at Delhi-Ghaziabad border near Ghazipur after Ghaziabad seals border with Delhi due to rise in #COVID19 cases, says,"I have shown my pass but authorities are not allowing me to cross the border". https://t.co/JKgooky7JK pic.twitter.com/06PWOZeaAi
— ANI (@ANI) May 26, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement