શોધખોળ કરો
Advertisement
રેલ્વેએ અકસ્માત નિવારવા ત્રિનેમ નામનું ઉપકરણ વિકસાવ્યું, ડ્રાઈવર 3 કિ.મી સુધી જાણી શકશે ટ્રેક
નવી દિલ્હી: દેશમાં રેલ્વેમાં વધી રહેલા અકસ્માત નિવારવા માટે હવે ત્રિનેત્ર નામનુ ઉપકરણ લગાવવામા આવશે. જેનાથી ડ્રાઈવર 3 કિ.મી સુધીનો ટ્રેક કેવો છે તે જાણી શકશે .
લખનઉથી ડીઆરએસઓ સંસ્થાએ તૈયાર કરેલુ આ ઉપકરણ હાલમાં 100 જેટલા એજીંનમાં લગાવવામાં આવશે. ઓપ્ટિકલ ફાઈબરથી કામ કરતુ આ ઉપકરણ રેલ્વે ટ્રેકમાં જો કાઈ નુકશાની કે ખામી હોય કે ટ્રેક કાપી નાખવામાં આવ્યો હોય અથવા લાઈન પર કોઈ વાહન ઉભુ હશે, તો તરત જ તે ડ્રાઈવર ને સિગ્નલ આપશે .સિકંદરાબાદ રેલ્વે ઝોનમાં હાલ આ પ્રયોગ કરાઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion