શોધખોળ કરો

મોદી સરકારના આ કેંદ્રીય મંત્રીની તબિયત અચાનક બગડી, જાણો ડૉક્ટરોએ શું કહ્યું ?

તેઓ રાજ્યમાં ભાજપની કાર્યકારી બેઠક બાદ શિમોગાથી મુસાફરી કરી રહ્યા હતા. કેંદ્રીય મંત્રી કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.

નવી દિલ્હી: કેંદ્રીય મંત્રી સદાનંદ ગૌડાની આજે અચાનક તબીયત બગડી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ રાજ્યમાં ભાજપની કાર્યકારી બેઠક બાદ શિમોગાથી મુસાફરી કરી રહ્યા હતા. ડૉક્ટરોનું કહેવું છે કે તેઓ હાલ સ્વસ્થ છે. તેમનું શુગર લેવલ ઓછુ થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે તેઓ હાલમાં જ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયા છે. હાલમાં જ કેંદ્રીય મંત્રી સદાનંદ ગૌડા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમણે પોતે ટ્વિટ કરી જાણકારી આપી હતી. આ સાથે જ કેંદ્રીય મંત્રીએ હાલમાં પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને સાવધાની રાખવાનો આગ્રહ કર્યો હતો. કેંદ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ ટ્વિટ કરી કહ્યું હતું, શરૂઆતના લક્ષણો બાદ મે કોરોના ટેસ્ટ કરાવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મે પોતાને બધાથી અલગ કર્યા છે. મારા સંપર્કમાં આવેલા લોકોને અનુરોધ છે કે તેઓ સાવધાની રાખે અને કોરોના પ્રોટોકોલને ફોલો કરે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OMG : ગર્લફ્રેન્ડને પિક કરવા માટે ચોરી બસ, કિસ્સો જાણી થઇ જશો દંગ, જાણો અજબ લવ સ્ટોરી

Gas Pipelines : LPG કટોકટી વચ્ચે, સરકારે પાઇપલાઇન ગેસ માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. જાણો કનેક્શન માટે શું કરશો?

કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત

Iran-Israel War: ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે PM મોદીએ લીધા 5 મોટા નિર્ણય, જાણો તેલ-ગેસ સંકટ મુદ્દે શું છે સરકારનો પ્લાન ?

વિડિઓઝ

Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Mehsana news: મહેસાણામાંથી ઝડપાયું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું મસમોટુ કૌભાંડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી

28 દિવસની ઝંઝટ ખતમ હવે 30 દિવસ ચાલશે મોબાઈલ રિચાર્જ! સરકારની મોટી કાર્યવાહી 

LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?

ICC Rankings: અભિષેક શર્મા નંબર વન બેટ્સમેન, સૂર્યકુમાર યાદવને થયો મોટો ફાયદો
ICC Rankings: અભિષેક શર્મા નંબર વન બેટ્સમેન, સૂર્યકુમાર યાદવને થયો મોટો ફાયદો
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
Gujarat Rain: ગુજરાતમાં માવઠાનું સંકટ, બે દિવસ આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ

Share Market: શેરબજારમાં ફરી હરિયાળી, સેંસેક્સમાં 900 અંકનો ઉછાળો, નિફ્ટી 23,216ને પાર

Embed widget