શોધખોળ કરો

Purvanchal Expressway Launch: પૂર્વાંચલ એક્સપ્રેસ-વેની મળી ગિફ્ટ, પીએમ મોદીએ કહ્યું- યુપી આધુનિક થઇ રહ્યું છે.............

આખી દુનિયામાં જેને પણ યુપીના સામર્થ્ય પર, યુપીના લોકોના સામર્થ્ય પર સંદેહ હોય તે લોકો અહીં સુલ્તાનપુરમાં આવીને અહીં જોઇ શકે છે. 

Purvanchal Expressway Launch: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 341 કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનુ ઉદઘાટન કરી દીધુ છે. પીએમ મોદીએ લખનઉને ગાઝીપુર સાથે જોડનારા છ લેન એક્સપ્રેસ વેનુ ઉદઘાટન કર્યુ. આનુ નિર્માણ 22,500 કરોડ રૂપિયાના અનુમાનિત ખર્ચથી કરવામાં આવ્યુ. આ પહેલા પીએમ મોદી એક્સપ્રેસ વેનુ ઉદઘાટન કરવા માટે ભારતીય વાયુસેનાના સી -130 હરક્યૂલિસ વિમાનથી પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પટ્ટી પર ઉતર્યા હતા. રાજ્યપાલ આનંદીબેન પટેલ, વડાપ્રધાનની આગેવાની કરી, લડાકૂ વિમાનોને આપાત સ્થિતિમાં ઉતારવા માટેની સુવિધા માટે એક્સપ્રેસ-વે પર 3.2 કિલોમીટર લાંબી હવાઇ પટ્ટીનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. પૂર્વાંચલ એક્સપ્રેસ-વેની મળી ગિફ્ટ, પીએમ મોદીએ કહ્યું- યુપી આધુનિક થઇ રહ્યું છે.......

પીએમ મોદીના ભાષણની મોટી વાતો-

આખી દુનિયામાં જેને પણ યુપીના સામર્થ્ય પર, યુપીના લોકોના સામર્થ્ય પર સંદેહ હોય તે લોકો અહીં સુલ્તાનપુરમાં આવીને અહીં જોઇ શકે છે. 

ત્રણ-ચાર વર્ષ પહેલા ફક્ત અહીં જમીન હતી, હવે અહીંથી થઇને એટલો આધુનિક એક્સપ્રેસ વે પસાર થઇ રહ્યો છે. જ્યારે મેં ત્રણ વર્ષ પહેલા પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો હતો, ત્યારે મે એ ન હતુ વિચાર્યુ કે એક દિવસ તે જ એક્સપ્રેસ વે પર વિમાનથી હું ખુદ ઉતરીશ.

આ એક્સપ્રેસ વે યુપીમાં આધુનિક થતી સુવિધાઓનુ પ્રતિબિંધ છે. આ એક્સપ્રેસ વે યુપીની દ્રઢ ઇચ્છા શક્તિનુ એક્સપ્રેસ વે છે. આ એક્સપ્રેસ વે યુપીમાં સંકલ્પોની સિદ્ધિનુ જીવતુ જાગતુ પ્રમાણ છે. આ યુપીની શાન છે. આ યુપીનો કમાલ છે.

યુપીમાં 7-8 વર્ષ પહેલા જે સ્થિતિ હતી તેને જોઇને મને હેરાની થતી હતી કે છેવટે યુપીને કેટલાક લોકો કઇ વાતની સજા આપી રહ્યાં છે. 2014માં જ્યારે યુપીએ, દેશને મને મહાન ભારત ભૂમિની સેવાનો અવસર આપ્યો. તો મે યુપીના વિકાસ માટે ઘણાબધા વિકાસના કામો શરૂ કરાવ્યા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી

કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 

Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 

રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન

Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 

Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?

ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

Embed widget