શોધખોળ કરો
Advertisement
ડોનાલ્ડ ટ્રમ્પે તાજમહેલની મુલાકાત બાદ વિઝિટર બુકમાં શું લખ્યું ? જાણો વિગત
ટ્રમ્પની પુત્રી ઈવાન્કા અને જમાઈ ઝૈરેડ કુશનરે પણ તાજમહેલ નીહાળ્યો હતો અને ત્યાં યાદગાર તસવીર પડાવી હતી.
આગ્રા: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી 2 દિવસના પ્રવાસે ભારત આવ્યા છે. તેમની સાથે પત્ની મેલેનિયા, ઈવાન્કા અને તેમના જમાઈ ઝૈરેડ કુશનર પણ હાજર છે. ટ્રમ્પ પરિવાર ગુજરાતના અમદાવાદની મુલાકાત કરીને આગ્રા પહોંચ્યા હતા.
આગ્રા પહોંચ્યા બાદ તેમણે વિશ્વની સાત અજાયબીમાં સ્થાન પામતાં તાજમહેલની મુલાકાત લીધી હતી. ઉપરાંત ત્યાં તસવીરો પણ પડાવી હતી. જે બાદ તેમણે વિઝિટર બુકમાં મેસેજ લખ્યો હતો. ટ્રમ્પે લખ્યું, “તાજમહેલ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સુંદરતાની નિશાની છે! આભાર, ભારત.”Agra: US President Donald Trump and First Lady Melania Trump at the Taj Mahal. pic.twitter.com/BDZVQbHJ2T
— ANI (@ANI) February 24, 2020
ટ્રમ્પની પુત્રી ઈવાન્કા અને જમાઈ ઝૈરેડ કુશનરે પણ તાજમહેલ નીહાળ્યો હતો અને ત્યાં યાદગાર તસવીર પડાવી હતી.US President Donald Trump's message in the visitor's book at the Taj Mahal- "Taj Mahal inspires awe, a timeless testament to the rich and diverse beauty of Indian culture! Thank you, India". pic.twitter.com/QtD87OeiYk
— ANI (@ANI) February 24, 2020
Uttar Pradesh: US President Donald Trump's daughter Ivanka Trump and her husband Jared Kushner at the Taj Mahal in Agra. pic.twitter.com/z1LtpUQJje
— ANI (@ANI) February 24, 2020
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પે ટીમ ઈન્ડિયાના કયા ક્રિકેટરોનો કર્યો ઉલ્લેખ ? લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા, જાણો વિગત આગ્રા એરપોર્ટ પર ટ્રમ્પના સ્વાગતમાં કયા ગુજરાતી રહ્યા હાજર ? જાણો વિગત ટ્રમ્પના અમદાવાદ આગમનથી મોટેરા સ્ટેડિયમમાં સંબોધન સુધીની સફર, જુઓ તસવીરોમાં અમદાવાદના મોટેરામાં બોલ્યા ટ્રમ્પ, આગામી 10 વર્ષમાં ભારતમાંથી ગરીબી થશે દૂર, જાણો 10 મોટી વાતAgra: US President Donald Trump and First Lady Melania Trump at the Taj Mahal. pic.twitter.com/B29QpsBCrh
— ANI (@ANI) February 24, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement