શોધખોળ કરો

WB Election 2021:PM મોદીએ બંગાળમાં આટલી બેઠકો જીતવાનો કર્યો દાવો ? જાણો વિગતો

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની લહેર છે અને પાર્ટી 200થી વધુ બેઠકો પર જીત મેળવશે. તેમણે જયનગરમાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું પ્રથમ તબક્કામાં બંગાળમાં થયેલા શાંતિપૂર્ણ અને રેકોર્ડ મતદાનમાં લોકોએ ભાજપને ભારે સમર્થન આપ્યું છે. 

જયનગર: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની લહેર છે અને પાર્ટી 200થી વધુ બેઠકો પર જીત મેળવશે. તેમણે જયનગરમાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું પ્રથમ તબક્કામાં બંગાળમાં થયેલા શાંતિપૂર્ણ અને રેકોર્ડ મતદાનમાં લોકોએ ભાજપને ભારે સમર્થન આપ્યું છે. 

પીએમ મોદીએ કહ્યું કે કેટલાક સપ્તાહ પહેલા સુધી બંગાળના લોકો કહી રહ્યા હતા કે ભાજપ આ વખતે 200 બેઠકો પાર કરી જશે. પરંતુ પ્રથમ તબક્કામાં જે રીતે દમદાર શરૂઆત ભાજપે કરી છે, તેનાથી નક્કી છે કે જનતાના અવાજને ઈશ્વરના પણ આર્શીવાદ મળી ગયા છે. બંગાળમાં ભાજપની જીતનો આંકડો 200ને પાર જશે. 

તેમણે કહ્યું કે આજે બીજા તબક્કામાં પણ લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી રહ્યા છે. દરેક બાજુ ભાજપની લહેર છે.

પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે ધમકી અને ગાળો આપનારા દીદી કહી રહ્યા છે- Cool Cool! દીદી, તૃણમૂલ, કૂલ નહી, બંગાળના લોકો માટે શૂલ છે. બંગાળના અસહ્ય પીડા આપનાર શૂલ છે તૃણમૂલ. બંગાળને રક્તરંજિત કરનાર શૂલ છે તૃણમૂલ. બંગાળ સાથે અન્યાય કરનાર શૂલ છે તૃણમૂલ.

તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સમયમાં દીદીના નિર્ણયો બંગાળના રાજકારણના ઓપિનિયન પોલ બની ગયા છે અને એક્ઝિટ પોલ પણ બની ગયા છે. દીદીની દરેક એક્શન જોઈ લો, બધુ સ્પષ્ટ જોવા મળે છે. 

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કા દરમિયાન રાજ્યના 5 જિલ્લાની 30 વિધાનસભા બેઠકો પર 27 માર્ચે મતદાન થયું હતું. બીજા તબક્કા માટે ચાર જિલ્લાની 30 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે.  ત્રીજા તબક્કામાં 31 વિધાનસભા બેઠકો પર છ એપ્રિલે, ચોથા તબક્કામાં પાંચ જિલ્લાની 44 બેઠકો પર 10 એપ્રિલે, પાંચમાં તબક્કામાં 6 જિલ્લાની 45 બેઠકો પર 17 એપ્રિલે, છઠ્ઠા તબક્કામાં ચાર જિલ્લાની 43 બેઠકો પર 22 એપ્રિલે, સાતમાં તબક્કામાં પાંચ જિલ્લાની 36 બેઠકો પર અને આઠમાં તબક્કામાં ચાર જિલ્લાની 35 બેઠકો પર 29 એપ્રિલે મતદાન થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget