શોધખોળ કરો

કોરોનાના નવા વેરિએન્ટને 'ઓમિક્રૉન' નામ કઇ રીતે મળ્યુ, શું છે તેની પાછળની થિયરી, જાણો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા કૉવિડ વેરિએન્ટ B.1.529ને ઓમિક્રૉન નામ આપવાની સાથે જ આને વેરિએન્ટ ઓફ કન્સર્ન કહ્યું. 

નવી દિલ્હીઃ કૉવિડ -19 (Covid-19)ના ફરી એકવાર દેશમાં અને દુનિયામાં કેર મચાવવાનુ શરૂ કરી દીધુ છે. આ વખતે તેના નવા વેરિએન્ટ જેને ઓમિક્રૉન તરીકે ઓળખવામા આવે છે તેને તરખાટ મચાવાનુ શરૂ કરી દીધુ છે. ભારતમાં પણ મોટાભાગના રાજ્યોમાં ઓમિક્રૉનના કેસો ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે સૌ કોઇને થશે કે ઓમિક્રૉન નામ કઇ રીતે આવ્યુ, જાણો તેની પાછળના તથ્ય વિશે........

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા કૉવિડ વેરિએન્ટ B.1.529ને ઓમિક્રૉન નામ આપવાની સાથે જ આને વેરિએન્ટ ઓફ કન્સર્ન કહ્યું. 

આવુ નામ કેમ -  
સાર્સ કૉવ-2ના નવા વેરિએન્ટ કે સ્ટ્રેનનુ નામ આપવા માટે ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. આનુ કારણ એ છે કે આ વેરિએન્ટના વૈજ્ઞાનિક નામ બહુ જ લાંબા અને જટીલ હોય છે. આ કારણથી ભ્રમની સ્થિતિથી બચવા માટે સાર્સ કૉવ-2માં જ ગ્રીક વર્ણમાળાના અક્ષર જોડી દેવામાં આવે છે, જેથી સ્પષ્ટ રીતે સમજી શકાય કે આ એ જ વાયરસ છે,પરંતુ આનુ મ્યૂટેશન થયુ છે. 

તો ઓમિક્રૉન કઇ રીતે - 
અત્યાર સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પહેલાથી જ સાર્સ કૉવલ-2ના વેરિએન્ટ માટે 12 ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. આ પછી ગયા અઠવાડિયે જ દક્ષિણ આફ્રિકામાં નવો વેરિએન્ટ આવી ગયો. રોચક વાત એ છે કે આ રીતે તો ગ્રીક વર્ણમાળામાં મ્યૂ (Mu)ના પછી 13મો અક્ષર ન્યૂ (Nu) કે શી (Xi) નો નંબર આવી ગયો હતો, પરંતુ ડબલ્યૂએચઓએ આના પછીના અક્ષર ઓમિક્રૉનને પસંદ કરી લીધો. 

શું છે ઓમિક્રૉનનો અર્થ - 
આ અંગ્રેજી વર્ણમાળામાં નાના ઓ અક્ષરનો ગ્રીક રૂપ છે, જે 15મો વર્ણ છે. જ્યાં ગ્રીકમાં ઓમેગા અંગ્રેજીના કેપિટલ કે મોટો ઓ પ્રદર્શિત કરે છે, દિલચસ્પ વાત એ છે કે ઓમિક્રૉન અને ઓમેગાના ઉચ્ચારણમાં ફરક પણ છે. આ ઉપરાંત ઓમિક્રૉન ગ્રીક સંખ્યાઓમાં 70ની સંખ્યાને પણ પ્રદર્શિત કરે છે. ખગોળવિજ્ઞાનમાં એક તારાસમૂહમાં 15માં તારોને ઓમિક્રૉનથી પ્રદર્શિત કરવામાં આવે છે, જેમ ઓમિક્રૉન એન્ડ્રૉમાડા, ઓમિક્રૉન સેટી, ઓમિક્રૉન પરસેઇ વગેરે.

તો કેમ છોડ્યા બે અક્ષર - 
લોકોના મનમાં એ સવાલ ઉઠી રહ્યો હતો કે છેવટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અંતે ન્યૂ અને શી અક્ષરોને કેમ છોડી દીધા. આનો જવાબ ખુદ ડબલ્યૂએચઓએ આપ્યો છે. તેમનુ માનવુ છે કે, ન્યૂ અક્ષર અંગ્રેજી ન્યૂ એટલે નવા શબ્દતી મેચ થાય છે આનાથી લોકોમાં ભ્રમની સ્થિતિ પેદા થઇ જાય ત્યારે તેના પછીનો નવો વેરિએન્ટ આવે. વળી, શી શબ્દ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિનનો પહેલુ નામ છે. આવામાં વેરિએન્ટને શી નામ આપવુ વિવાદની સ્થિતિ પેદા કરી શકતુ હતુ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત

Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી

Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે  ચૂકવવી પડશે વધુ રકમ

ABP Premium

વિડિઓઝ

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોતMorbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે  ચૂકવવી પડશે વધુ રકમ
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે ચૂકવવી પડશે વધુ રકમ
Year Ender 2024: એથ્લેટિક્સ માટે શાનદાર રહ્યું વર્ષ 2024, પરંતુ નીરજ ચોપરા ચૂકી ગયો ઓલિમ્પિક ગોલ્ડ

Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ

lifestyle: તમે નોનવેજ ખાધા વિના પણ મેળવી શકો છો પુષ્કળ પ્રોટીન, આજે જ આહારમાં સામેલ કરો આ ફૂડ

Winter Solstice 2024: આજે છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ,માત્ર આટલા કલાકમાં જ આથમી જશે સૂર્ય

Embed widget