શોધખોળ કરો

જ્યારે સુભાષ ચંદ્ર હિટલરને મળ્યાં હતા, નેતાજીની આ વાતથી થયા હતા પ્રભાવિત

સુભાષ ચંદ્ર બોઝની આજે જન્મજંયતી છે. નેતાજીના નામે ઓળખાતા ક્રાંતિકારી સુભાષ ચંદ્ર બોઝની જીવન ગાથા વિશે તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ કેટલાક કિસ્સા એવા છે. જે ભાગ્યે જ કોઇને જાણ હશે, હિટલર સાથેની મુલાકાતનો એક રસપ્રદ કિસ્સો છે. જે આજે અમે આપને સાથે શેર કરી રહ્યાં છીએ. શું છે સમગ્ર મામલો જાણીએ..

નેતાજી જંયતી:અંગ્રેજ સામેની આઝાદીની લડતનો જ્યારે પણ ઉલ્લેખ થશે ત્યારે નેતાજીના નામથી નત મસ્તક થવું સ્વાભાવિક છે. સુભાષ ચંદ્ર બોઝ હંમેશા કહેતા હતા કે, સૌથી મોટો અન્યાય અન્યાય સહન કરવો છે. તેમના મત મુજબ સફળતા હંમેશા અસફળતાના સ્તંભ પર ઉભી છે. તેની જિંદગી અને સંઘર્ષ ગાથા આજે પણ એટલી જ પ્રેરણાદાયી છે. સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 1897માં ઓડિશાના કટક શહેરમાં થયો હતો. નેતાજીના પિતા વકીલ હતા. તેમણે ભારતીય પ્રશાસનિક સેવાની પરીક્ષા પાસ કરી હતી પરંતુ દેશને આઝાદ કરવાની લલકના કારણે તેમણે સરકારી નોકરીને છોડીને આઝાદીની જંગમાં ઝંપલાવ્યું. નેતાજીનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી હતું કે,  ગાંધીજીથી માંડીને તેને મળનાર દરેક વ્યક્તિ તેનાથી અભિભૂત થઇ જતા. હિટલર પણ નેતાજીથી કાયલ થઇ ગયો હતો. નેતાજી હિટલવરને શા માટે મળ્યાં? 1933થી 1936 સુધી તેઓ યુરોપમાં હતા. આ સમયે યુરોપમાં હિટલરના નાજીવાદ અને મુસોલિનના ફાંસીવાદનો સમય હતો. નાજિવાદ અને ફાંસીવાદનું નિશાન ઇગ્લેન્ડ હતું. આ કારણે જ બોઝને દુશ્મનના દુશ્મનમાં ભવિષ્યનો મિત્ર દેખાતો હતો. આ કારણથી તેઓ હિટલરને મળ્યા હતાં.
નેતાજીની કઇ વાતથી હિટલર થયો પ્રભાવિત આઝાદી મેળવવાના સંદર્ભે જ નેતાજી હિટલરને મળ્યાં હતા. જ્યારે નેતાજી હિટલરને મળ્યાં ત્યારે બીજુ વિશ્વયુદ્ધ ચાલતું હતું અને હિટલરની જિંદગીને  ખતરો હતો. આ કારણે જ હિટલરે તેમના હમશકલને તેમની આસપાસ રાખતો હતો. જ્યારે નેતાજી મળવા ગયા તો હિટલર નહીં પરંતુ તેના ડુપ્લિકેટ આવ્યો. નેતાજી સમજી ગયા અને જણાવ્યું કે, “હું સુભાષ ચંદ્ર બોઝ છું અને મારે હિટલરને મળવું છે અન્ય કોઇને નહીં”. ત્યાર બાદ અન્ય ડુપ્લિકેટ આવ્યો પરંતુ આ સમયે પણ નેતાજી તેને પારખી ગયા અને તેમની સાથે પણ હિટલરને મળવાની જ વાત કરી. ત્યાર બાદ ખુદ હિટલર આવ્યો અને તેમણે નેતાજીને  પૂછ્યું કે, મને કયારેક ન મળ્યાં હોવા છતાં પણ કેવી રીતે મારા ડુપ્લિકેટને તમે ઓળખી શક્યા,. તો આ સમયે નેતાજીએ જવાબ આપ્યો કે, “એ બંને ડુપ્લિકેટે અભિવાદન માટે હાથ પહેલા આગળ કર્યો જ્યારે એવું મહેમાન કરે છે” આ સમયે નેતાજીની બુદ્ધિમત્તાથી હિટલર પણ પ્રભાવિત થઇ ગયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget